Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 52
________________ સ્માર્યો ४७ બીજાઓના સારા અભિપ્રાય ખાતર ભલાઈ પણ કરશે તે મારું મન નિર્બળ થશે, ગુલામવત થશે. હીરાની કિંમત ઝવેરીને જ હોય અને ગુણની કિંમત ગુણને જ હોય, તેથી ગુણુ, ગુણી તરફ વભાવતઃ પ્રેમ અને માન ધરાવે છે. જેનામાં પિતા તરફનું માન છે તે પિતાના ધર્મ અને દેશ તરફ સ્વભાવત : માન ધરાવે છે. હમારે ધર્મ આર્યધર્મની એક શાખા છે, હુમારે દેશ આર્યાવર્તનો એક ભાગ છે : તે બે તરફ માન ધરાવવા માટે હમારે સ્વમાન કેળવવું જ જોઈશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102