Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
+ दान
દાન એટલે ઉદાર મનનું વર્તન.
ક્ષમા એ દાન છે. કેઈએ અજાણપણે નુકસાન કર્યું હાય–શરીરથી, મનથી, વચનથી– તે એની બુદ્ધિને ગુન્હ નથી એ વિવેક કરવામાં આવે તે હેના તરફ સહજાસહજ ક્ષમાભાવ જ રહે.
જાણીબૂજીને કઈ શરીરથી, મનથી, કે વચનથી નુકસાન કરે તે એની બુદ્ધિનું કાર્ય હે ગુહે છે. એના એ કૃત્યને “ગુન્હા” તરીકે જાણવું જોઈએ, પણ ઉશ્કેરાઈ જવું ન જોઈએ. ઉશ્કેરાઈ જવું એ પોતાની બુદ્ધિની નિર્બળતા સાબિત કરવા બરાબર છે.
ગુન્હેગારને જતે કરો એ માનસિક નિર્બળતા છે, પણ ગુન્હેગારને જતે ન કરે એને અર્થ એ નથી કે કાયદે હાથમાં લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com