Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
शील
શીલ એટલે સત્તન.
સર્જનમાં એજસ્ની જરૂર પડે છે, તેથી એજસ્ની રક્ષા અથવા બ્રહ્મચર્યનું પાલન એને જ મુખ્યત્વે શીલ અથવા શિયળ કહે છે.
બ્રહ્મચર્ય વગર મનેાખળ ન સંભવે, નિશ્ચય જ ન થઇ શકે અને થાય તેા ટકી ન શકે.
બ્રહ્મચર્ય વગર બુદ્ધિ સ્થિર અને સૂક્ષ્મ ન હોય. બ્રહ્મચર્ય વગર ચિત્તની શુદ્ધિ ન હાય.
લેાકેા જ્યાં શરમાવું જોઇએ ત્યાં શરમાતા નથી અને માખા મનુષ્યસમાજના આરોગ્ય તથા વિકાસના જેના પર આધાર છે એવા વિષયા—બ્રહ્મચર્ય અને લગ્ન— પર વાત કરવામાં ય શરમ માને છે.
આર્ય અને આર્યાં ખાટી શરમની ગુલામી ન સ્વીકારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com