SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ शील શીલ એટલે સત્તન. સર્જનમાં એજસ્ની જરૂર પડે છે, તેથી એજસ્ની રક્ષા અથવા બ્રહ્મચર્યનું પાલન એને જ મુખ્યત્વે શીલ અથવા શિયળ કહે છે. બ્રહ્મચર્ય વગર મનેાખળ ન સંભવે, નિશ્ચય જ ન થઇ શકે અને થાય તેા ટકી ન શકે. બ્રહ્મચર્ય વગર બુદ્ધિ સ્થિર અને સૂક્ષ્મ ન હોય. બ્રહ્મચર્ય વગર ચિત્તની શુદ્ધિ ન હાય. લેાકેા જ્યાં શરમાવું જોઇએ ત્યાં શરમાતા નથી અને માખા મનુષ્યસમાજના આરોગ્ય તથા વિકાસના જેના પર આધાર છે એવા વિષયા—બ્રહ્મચર્ય અને લગ્ન— પર વાત કરવામાં ય શરમ માને છે. આર્ય અને આર્યાં ખાટી શરમની ગુલામી ન સ્વીકારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034749
Book TitleArya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1935
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy