________________
દાન
૫૭
કેાઈ મહત્વના કાર્ય માટે પોતાનું સર્વસ્વ ખરચી નાખનારની વાહવાહને બદલે લેાકેા ઉલટી હાંસી પણ કરે છે, અને આજે જેની વાહવાહ કરે છે ત્યેની નિંદા પણુ કાલે તે જ કરે છે: આ બધું લેાકસ્વરૂપ હુમજી રાખીને લેાકેાની વાહવાહરૂપ ખલાથી દૂર જ રહેવું એ જ ખરા વિવેક અને સ્વદયા છે. “ દયા કરે ! દયા કરા ! ” એવી ખૂમા ત્હમે હંમેશ ચાતરથી સાંભળશેા, પણ હૅમારા દિલને મજબૂત મનાવે અને લેાકપ્રવાહમાં ખેંચાઈ જતું રાકે. હું હૃમને કહું છું : સ્વદયા કરે ! સ્વદયા કરો ! પાતા તરફ વફાદાર રહેા—કે જેથી સર્વ તરફની વફાદારીનું જતન આપેાઆપ થશે.
હું તમને કહું છું : નરી લાગણીના હાથમાં હમારૂં સુકાન આપશે। તેા વ્હાણુ પૂછ્યું હુમજજો! નરી બુદ્ધિના હાથમાં સુકાન આપશે તે એક તસુ પણ આગળ નિહ વધી શકો. બુદ્ધિ અને લાગણીના સહકારથી હમારૂં જીવનજહાજ સહીસલામત સફર કરશે.
6
ધૂર્તો કરતાં ય · દયાળુ 'એથી બહુ ચેતવાનું છે. દયાળુ કરતાં ય નરા બુદ્ધિવાદીએથી બહુ ચેતવાનું છે. સાવધાન ’ રહેવું એ મ્હાટામાં મ્હાટી સ્વદયા છે અને મ્હાટામાં મ્હોટી બુદ્ધિમત્તા છે.
6
બુદ્ધિ અને લાગણીના પ્રમાદ એ મ્હાટામાં મ્હાટી આત્મહત્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com