Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
એ
आर्यधर्मनां चार अंग
આર્યધર્મનાં ચાર અંગ છે :
દાન, શીલ, તપ અને ભાવના.
ચાર વડે ચારિત્ર ઘડાય છે. ચાર વડે ઉંચા સંસ્કાર અને છે.
અને તે જ વખતે એ ચારથી ખીજાઓનું પણ હિત થવા પામે છે.
મનુષ્ય જાતિમાં સુહેલશાન્તિ, એકતા, એક ખીજાના વિકાસમાં સહકાર અને જીવનનેા ભાર ઉપાડવાની સરળતા : ઉક્ત ચાર ક્રિયાઓનાં પરિણામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com