SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ એ आर्यधर्मनां चार अंग આર્યધર્મનાં ચાર અંગ છે : દાન, શીલ, તપ અને ભાવના. ચાર વડે ચારિત્ર ઘડાય છે. ચાર વડે ઉંચા સંસ્કાર અને છે. અને તે જ વખતે એ ચારથી ખીજાઓનું પણ હિત થવા પામે છે. મનુષ્ય જાતિમાં સુહેલશાન્તિ, એકતા, એક ખીજાના વિકાસમાં સહકાર અને જીવનનેા ભાર ઉપાડવાની સરળતા : ઉક્ત ચાર ક્રિયાઓનાં પરિણામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034749
Book TitleArya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1935
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy