SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ + दान દાન એટલે ઉદાર મનનું વર્તન. ક્ષમા એ દાન છે. કેઈએ અજાણપણે નુકસાન કર્યું હાય–શરીરથી, મનથી, વચનથી– તે એની બુદ્ધિને ગુન્હ નથી એ વિવેક કરવામાં આવે તે હેના તરફ સહજાસહજ ક્ષમાભાવ જ રહે. જાણીબૂજીને કઈ શરીરથી, મનથી, કે વચનથી નુકસાન કરે તે એની બુદ્ધિનું કાર્ય હે ગુહે છે. એના એ કૃત્યને “ગુન્હા” તરીકે જાણવું જોઈએ, પણ ઉશ્કેરાઈ જવું ન જોઈએ. ઉશ્કેરાઈ જવું એ પોતાની બુદ્ધિની નિર્બળતા સાબિત કરવા બરાબર છે. ગુન્હેગારને જતે કરો એ માનસિક નિર્બળતા છે, પણ ગુન્હેગારને જતે ન કરે એને અર્થ એ નથી કે કાયદે હાથમાં લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034749
Book TitleArya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1935
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy