________________
સ્માર્યો
४७
બીજાઓના સારા અભિપ્રાય ખાતર ભલાઈ પણ કરશે તે મારું મન નિર્બળ થશે, ગુલામવત થશે.
હીરાની કિંમત ઝવેરીને જ હોય અને ગુણની કિંમત ગુણને જ હોય, તેથી ગુણુ, ગુણી તરફ વભાવતઃ પ્રેમ અને માન ધરાવે છે.
જેનામાં પિતા તરફનું માન છે તે પિતાના ધર્મ અને દેશ તરફ સ્વભાવત : માન ધરાવે છે.
હમારે ધર્મ આર્યધર્મની એક શાખા છે, હુમારે દેશ આર્યાવર્તનો એક ભાગ છે : તે બે તરફ માન ધરાવવા માટે હમારે સ્વમાન કેળવવું જ જોઈશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com