Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
૧૯
એમ: પુરવાર કરનારને હું પાંચસે રૂપિયા ભેટ આપવા તૈયાર છું. શાસ્ત્રમાં જ્હાં જ્હાં ‘ પુરુષાર્થ કરેા, પુરુષાર્થાં કરા!' એમ કહેવામાં આવ્યું છે šાં ત્હાં મન, બુદ્ધિ અને ચિત્તને ગતિમાન કરા, એને તાલીમ આપે, એને શુદ્ધ અને સશક્ત કરેા ઃ એ જ અર્થાંમાં કહ્યું છે, પણ આજે બધા પુરુષાતા અ` બાહ્ય ધમાલ રૂપે જ કરે છે.
શાસ્ત્રો કહે છે કે હજારા ભવનાં પાપનાં દળીઆં લાંખા કાળ તપાદિ કરવાથી બળે અને કઈ ભવે મુક્તિ મળે. ખરૂ છે : હમારા અધ્યાસા–અનેક પેઢીઓથી ચાલતી આવતી ખાટી માન્યતાઓ અને ટેવે–તે અભ્યાસથી ( તાલીમથી ) દૂર કરેા તે। હમારા સંતાન હમારા કરતાં વધુ આરેાગ્યવાળાં થશે (આરેાગ્ય શબ્દ હું અંતઃકરણના આરાગ્યના અમાં ખેાલું છું ) અને હેમનાં સંતાન તેથી ય વધુ આરેાગ્યવાળાં બનશે. એમ કેટલીક પેઢી પછીને તનદુરસ્ત પુરુષ–મુક્તપુરુષ પાકશે અને એવા મુક્ત જ્યાં હશે ત્યાં મુક્તિ જ અનુભવશે. હિંદ તે વખતે આપેાઆપ મુક્ત થયું હશે. જા મુકત હતા તે। અંગ્રેજો–ફ્રેંચા–અમેરિકના વ્હેમને હરાવવા છતાં ગુલામ ન જ બનાવી શકયા. હમારા સંતાન મુક્ત હશે ત્હારે અંગ્રેજો કે અમેરિકના કાઈ એમને ગુલામ નહિ બનાવી શકે.
જે લેાકા શાસ્ત્રોના રહસ્યને પકડવાની ના કહી બાહ્ય ધમાલેા અને વહેમાને વળગવાના આગ્રહ કરે છે તેએ હેમની એ વૃત્તિથી ખીજાએને ધથી વિમુખ બનાવે છે અને હજી-જો આમ જ ચાલુ રહેશે તા–એક દિવસ એવા આવશે કે જ્યારે સધળા હિંદીઓ ધને સમૂળગા છેડશે. હું ધર્મીએ એ પસંદ કરે છે ? શું એ સ્થિતિ પસ કરવા જેવી છે? હરગીજ
નહિ.
રાજ
ધર્માંની અસર જતાં યુરેાખન પાલીટીકસ-ગદા પ્રપંચનું જોર વધ્યું છે. યુરેાપ એ સેતાનની એડીમાંથી છૂટરો તે તત્ત્વજ્ઞાનની મદદથી; કારણ કે તત્ત્વજ્ઞાનમાં ધની કુમાશ છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com