________________
Eas વિજયને મંત્રી રહીશ
હદય કહે તે કરવું, હો સજન
હૃદય કહે તે કરવું; વિચારીને જ વિચરવું, હો સજજન!
ભય ત્યાગીને ફરવું–ટેક. આ કે પેલા સુયા સિધ્ધાતો
. માટે ન બાઝી મરવું; અંતઃકરણ, બુદ્ધિ, અનુભવને
સમય મુજબ અનુસરવું–હો સજજન! વિજયેચ્છા ત્યાં શું ભય-શંકા ?
લોકટીકાથી ન ડરવું; વિઘ હજારે આવી નડે પણ
પાછું ન ડગલું ભરવું–હે સજન! હાથ ધરેલાં કાર્યો પૂરાં
કરતાં કરતાં મરવું; જાય કદાપિ કાંઇ રહી તો,
મરતાં મરતાં કરવું–હે સજજન! અત્ર વિજય છે, તત્ર વિજય છે,
વિજયમાં જ અવતરવું; હાર્યા ઢોર સમ જીવવા કરતાં
ભલું વિજયમાં મરવું–હો સજન! વિજય ધર્મ છે, વિજય દેવ' છે,
| વિજય જ જીવન–હેતુ'; વિજયાદશમી દશે દિશામાં
બાંધે વિજય સેતુ!–હે સજન! વિજયાદશમી, સંવત ૧૯૭૪.
વા. મા. શાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com