________________
સદ્ગત શ્રી વા. મ. શાહ કૃત પુસ્તકો
ગુજરાતી ભાષામાં પ્રકટ થયેલાં (૧) મધુમક્ષિકા–બે આવૃત્તિ સન ૧૮૯૮ અને ૧૯૦૦: પ્રત ૨૦૦૦ઃ
મૂલ્ય ૦–૮–૦. (૨) સતી દમયંતી–બે આવૃત્તિ સન ૧૯૦૨ અને ૧૯૦૪
પ્રત ૨૦૦૦: મૂલ્ય ૦–૮–૦. (8) કરછના સ્થા. જૈનેની ડિરેકટરી–સન ૧૯૦૪: મૂલ્ય-વિના
મૂલ્ય પ્રમાર. () રષિદના આખ્યાચિકા–બે આવૃત્તિ સન ૧૯૦૪ અને
૧૯૧૪: પ્રત ૨૦૦૦: મૂલ્ય ૦–૩–૦. (૫) સીશ્યકત્વ અથવા ધર્મને દરવાજો–બે આવૃત્તિ સન ૧૯૦૩
અને ૧૯૦૫: પ્રત પ૫૦૦: મૂલ્ય ૦–૮–૦. (૬) હિતશિક્ષા–પાંચ આવૃત્તિ સન ૧૯૦૪ થી ૧૯૦૫: કુલ ૧૨૫૦૦
પ્રતઃ મૂલ્ય ૦–૮–૦. (૭) બારવ્રત–બે આવૃત્તિ સન ૧૯૦૫: પ્રત ૭૭૦૦: મૂલ્ય -૨૦. (૮) ધર્મતત્ત્વ સંગ્રહ–બે આવૃત્તિ: સન ૧૯૦૬: કુલ મત ૩૦૦૦
મૂલ્ય ૧-૦–૦. (૯) નમી રાજ–પ્રથમ આવૃત્તિ સન ૧૯૦૬: પ્રત ૨૦૦૦: બીજી
આવૃત્તિ : પ્રત : મૂલ્ય ૦–૧૦–૦. (૧૦) જીવદયાના હિમાયતીઓને અપીલ-બે આવૃત્તિ સન ૧૯૦૭:
પ્રત ૧૦૦૦૦ : મૂલ્ય-વિના મૂલ્ય પ્રચાર. (૧૧) એ. સા. પ્રથમ જન કે. ને હેવાલ–સન ૧૯૦૬: (૧૨) શ્રી મહાવીર–સન ૧૯૦૮ : પ્રત ૨૦૦૦ : વિના મૂલ્ય પ્રચાર. (૧૩) એ. સા. બીજી જન કેં. ને હેવાલ–સન ૧૯૦૮: (૧૪) સુદર્શન ભાગ ૧ લ–બે આવૃત્તિ: સન ૧૯૦૮ અને ૧૯૧૧
'પત ૩૫૦૦ : મૂલ્ય ૦–૬–૦. (૧૫) સંસારમાં સુખ હાં છે ?-પાંચ આવૃત્તિ: સન ૧૯૦૯ થી
૧૯૧૧ : પ્રત ૧૪૪૦૦ : મૂલ્ય ૦–૬–૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com