________________
૧૧
જેમાં પ્રાયોગિક સધા પ્રયાગબીજ જતનથી તળવશે
દેશ અને દુનિયાના સૂર જોઈએ તા તે માનવજાતની અભિનવ સમાજરચના તરફ છે. સાથેસાથ રાજ્ય ગૌણુ અને પ્રા મુખ્ય રહે તે વલણુ સામાન્ય ધતું જાય છે. અભિનવ માનવરચના માટે આપણે ધર્માદિષ્ટએ સમાજરચના શબ્દ વાપરીએ છીએ. ગાંધીજી અહિંસક સમાજરચના, કોંગ્રેસ સમાજવાદી સમાજરચના સર્વોદય સમાજરચના કે શાષણવિહીન શાસન, નિરપેક્ષ સમાજરચના રચનાત્મક કાર્યકરે જેને કહે છે તે એક જ વાત છે. નાઝીવાદ, ફાસીવાદ, ખેાંનિર્માણ કે એકહથ્થુ સરમુખત્યારી પ્રત્યે પ્રજામાં ધૃણા વધી ગઈ છે અને સામ્યવાદી સુધ્ધાં વિશ્વશાંતિ તરફ આકર્ષાયા છે. ગાંધીજીએ સામાન્ય મજગતમાં પડેલી અહિંસાની મહાશક્તિ જો વ્યવસ્થિતપણે સંકલિત થાય તા તપ ત્યાગ દ્વારા અહિંસક સમાજરચના સુશકય છે. એની માનવજાતને ખાતરી કરાવી દીધી છે. આ સૌંકલનમાં ગાંધીજીની એક પાંખ કોંગ્રેસ ખીજી પાંખ રચનાત્મક કાયકરા, અને ત્રીજી પાંખ જનસ`ગનની હતી. તેમાં મજૂર મહાજને એ યુગ થયાં હતાં. ગાંધીજીએ આ પાંખને પાતાની કક્ષાએ સાંકળવાને પ્રયાસ કર્યા હતા. આ અધૂરા રહેલા ગાંધી પ્રયાગ જ્યાં સુધી વ્યાપક પ્રમાણુમાં આગળ ન વધે ત્યાં લગી દેશ અને દુનિયાની આશા પૂરી થાય શી રીતે ? સાચી અને સર્વાંગી ક્રાંતિ સત્ય અને અહિંસા સિવાય થઈ શકતી નથી. તેમાં પળેપળ લડવાનું આવે છે પણ જેની સાથે લડીએ તેના દિલમાં ક્રાંતિકારની સચ્ચાઈ સ ખ ધી શકા ઊભી ન થાય અને જેની સામે લડીએ તેના હૃદયમાં પણ ક્રાંતિકાર પ્રત્યે પ્રેમ રહે એવી એકસાઈ રાખવાની હોય છે. સાથેાસાથે ક્રાંતિને સહાય કરતી સંસ્થા સાથેનુ અનુસંધાન જાળવવાનુ ાય છે. આ બધે! ખ્યાલ રાખી ભાલનકાંદા પ્રયોગ મહાવીર અને ગાંધી પર પરાતા સમન્વયથી ગુજરાતના
ય