Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 67
________________ ૩૮ સત્યને! મૃદુલ અને જેથી તને એ બધાં અનુભવ પામીને તે પાતાના આત્માની શક્તિઓ વિકસાવવાની પ્રવૃત્તિમાં સત્ય અથવા પરિચિત અભ્યાસ કરાવીને કેન્દ્રિત કરે છે; કાર્યાં રસપ્રદ લાગે અને આત્માનના સાચા પાતાનું દુ:ખ ભૂલી જાય. સતવિવેક શ્રતવિવેક રાખીને, સાર સંચયને ગ્રહે; અન્યેાન્ય શીખવી સાતે વિસ્તરે શ્રત જ્ઞાનને. ૫૪ા ભાવા : તે માતૃસમાજ સંસ્થા બધા ધર્મોનાં શાસ્ત્રામાંથી પેાતાની વિવેકબુદ્ધિ રાખીને જે દ્વારા આત્મકલ્યાણની સાથે વિશ્વકલ્યાણ થાય એવા સારભૂત તમતામાં જે જ્ઞાનસંચય છે, તેને ગ્રહણ કરે છે, અને વાત્સલ્યભાવે પરસ્પર એકબીજાને શીખવીને શાસ્ત્રજ્ઞાનને ફેલાવે છે અને જ્ઞાનને આનંદ પામે છે અને પમાડે છે. તપવિવેક થૈય ને તપની શક્તિ ચેાજે અનિષ્ટ રોકવા સુન્યાય સ્થાપના માટે નારીસંઘે લડે-તપે. પાા ભાવાર્થ : સમાજમાં જ્યાં અનિષ્ટે પાંગરતાં હાય, છડેચેક સામાન્ય માનવીય નીતિના ભંગ થતા હોય ત્યાં અન્યાયપીડિતાને ન્યાય અપાવવા, તેવાં અનિષ્ટાને રાકવા, પાતાનાં હૈય અને તપની શક્તિ લગાડે છે. અને આવી રીતે શુદ્ધ ન્યાય સમાજમાં પ્રતિષ્ઠિત કરવા માટે માતૃસમાજે પેાતાની સ!મુદાયિક તપ: શક્તિ વડે અન્યાયાદિ અનિટેની સામે ઝઝૂમે છે. અનુક’પાવિકાસ પીડે ક્રમે સતાવે જ્યાં, નારી ને નર કે કુલ; કરી સહાય છેડાવે માતૃસમાજ કષ્ટથી. ॥૬॥ ભાવાર્થ : જ્યાં કાઈ પણ નારીને તેના ઘરના લોકો અગર તા તેને પતિ કે સમાજનાં ગુંડા તત્ત્વા પીડે, દખાવે, હેરાનપરેશાન

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73