Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ પણ રા 18ીની મિત છેતેટલ તલ માતૃસમાજ વંદના સમ્યગ્દષ્ટિ ભરી સીંચે, વાત્સલ્ય રગેરગે; વિસ્તારે વિશ્વપર્યન્ત (જે) નમું માતૃસમાજને. ભાવાર્થ : વિધવાત્સલ્યની દષ્ટિએ અનુબંધયોગમાં માતાઓને સમાજ બહુ જ ઉપયોગી થઈ શકે. કારણ કે માતૃજાતિનું હૃદય વધારે વિકસિત હોઈ તેમાંથી વાત્સલ્યની ઊર્મિઓ સહેજે ઊછળે છે; તે તે કોઈ ને કોઈ વાત્સલ્યપાત્રની પ્રતીક્ષા કરતી જ હોય છે. પણ તે તેવા માતૃસમાજનાં લક્ષણે કયાં કયાં છે તે પહેલાં બતાવે છે. માતાઓ પૈકીની એવી મહિલાઓ જેની દષ્ટિમાં ઘર અને કુટુંબ સુધી વાત્સલ્ય સીમિત છે, તેવી દષ્ટિ વાત્સલ્યને બદલે માહ અને આસક્તિ ભરી પણ હોઈ શકે; એટલે તેવી સાંકડી દૃષ્ટિ છેડીને સમ્યદષ્ટિ કે જેમાં એક જ આત્મા નહિ, પણ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ અને તેથી પણ આગળ વધીને પ્રાણીમાત્ર (સમષ્ટિ) સુધીના આત્માઓ સમાઈ જાય છે, તેવી સમ્યગદષ્ટિ ભરીને જે વાત્સલ્ય તેની રગે રગે ભરેલું છે, તેને અનુક્રમે સીંચે છે અને ઠેઠ વિશ્વ સુધી તેને વિસ્તારે છે, એવા માતૃસમાજને નમું છું. સંસ્કૃતિ ઘડતર સત્કાર્યો દાન-પુણ્યોને સમુદાયે સમાચરે; ઘડે સંસ્કૃતિ સંસ્કારે માતૃસમાજ કીર્તિદા. ૧ ભાવાર્થ : એવો માતૃસમાજ પિતાની વાત્સલ–ગંગાને ધરથી માંડીને વિશ્વ લગી શી રીતે પહોંચાડે છે તે બતાવે છે. તે

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73