Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ અ‘ત્યાય સસ્થા વંદના શુદ્ધ નિષ્કામ સેવાથી, રેડી વાત્સલ્ય અંત્ય જે; અભેદભાવને પોષે, નમું સંસ્થા સુવત્સલ. ભાવાર્થ : વાત્સલ્યના સૌથી વધારે પાત્ર અંત્યો છે, સર્વક્રિયનાં અત્રપાત્રા પણ તે જ છે. તેમને હજુ સુધી પછાત અને અવિકસિત રાખવામાં આવ્યાં છે, વળી સમાજમાં તેમના પ્રત્યે હજુ સુધી આભડછેટ પ્રવર્તે છે. એટલે ક્રાંતિપ્રિય સંત વાત્સલ્યભાવે એવા અંત્યજને ઉત્કર્ષ કરતી સંસ્થાની સ્થાપના કરીને વાત્સલ્ય રેડનારું કેન્દ્ર બનાવશે. તે કેન્દ્ર અંત્યજોની શુદ્ધિ નિષ્કામ સેવા કરીને તેમના ઉપર વાત્સલ્ય રેડશે અને અભેદભાવને પેષરો, જે વિશ્વવાસલ્યનું મુખ્ય અંગ છે. એવા વાત્સલ્યના કેન્દ્ર સમી સસ્થાઓ કે જે સતાના માગ દશ તવાળી પ્રાયોગિક સંધથી સ`ચાલિત અને નિયમિત હોય છે તેના યથાર્થ સેવાકા ને અંજિલ આપવા અર્થે` જ હું નમસ્કાર કરું છું. અસ્પૃશ્યતાનિવારણ શુદ્ર ભાંગી ચમારને આદિવાસી પછાતને; સવણે અપનાવીને ભૂંસે કલંક ધર્મનું ૫૧૫ ભાવા : પ્રાયોગિક સ’ધ પ્રેરિત શિક્ષણ કે સેવાસંસ્થા ચંદ્ર ગણાતા ભંગી, ચમાર,ખાટકી, આદિવાસી વગેરે પછાત

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73