________________
૩૫
ભાવાર્થ : લેકશાસન સ્થાપવા માટે સ્વરાજ્યની સાચી સિદ્ધિ મેળવીને પ્રજા કોંગ્રેસને સાચા સમાજવાદથી ભરે તે દ્વારા આખા વિશ્વમાં લોકશાહી સમાજવાદી તો જાગૃત થઈ જાય, પણ તે થાય પોતાની સંસ્કૃતિનાં આધ્યાત્મિક તત્તવો જાળવીને જ.
સુપક્ષશોધન કોંગ્રેસને સમથી સમથે ગુણપુષ્ટિને; નાથે શાસનસત્તાને, સુપક્ષ-સર્વશુદ્ધિથી. ૬
ભાવાર્થ : સુપક્ષશુદ્ધિને માટે કોંગ્રેસને એક બાજુ તેનામાં સિદ્ધાંતના ગુણે પુષ્ટ કરવા માટે સમર્થન આપે; પણ બીજી બાજુથી તની શાસનસત્તાને (સામાજિક આર્થિક ક્ષેત્રે જનસંગઠન અને સાંસ્કૃતિક શૈક્ષણિક ક્ષેત્રે જનસેવકસંગઠનની સ્વતંત્રનીતિ દ્વારા) લકલક્ષી બનાવે અને શાસન-સત્તા પર કાપ મૂકીને સરકાર અને અપક્ષને નાથે.
લેકનીતિ સુપક્ષને ઘડે શોધે લોકેને લેકનીતિ જે; સંજે લેક ચૂંટેલા, ગ્રામનૈતિક મંડળે. માળા
ભાવાર્થ: નૈતિક ગ્રામમંડળ લોકમાં જનશક્તિ ઊભી કરીને રાજનીતિને બદલે લેકો દ્વારા ચૂંટેલા મંડળના પ્રતિનિધિઓને મોકલીને લેકનીતિ ઊભી કરે, લોકોને અને સુપક્ષને સંયોજીને બંનેને અનુબંધિત કરીને, બંનેને ઘડે અને શુદ્ધ કરે.
તદષ્ટિ નૈતિક મંડળો ત, અનુસરે જ સંઘને; ધમનુબંધ જે જે, પ્રેરિત કાંતસંતથી. ૮
ભાવાર્થ: આ રીત નૈતિક મંડળ અને આ લોકશાસન તંત્ર બને તવઃ આ એક જ જનસેવક સંઘને અનુસરે; જે સેવકસંઘ કાંતિપ્રિય સંતથી પ્રેરિત થઈને બધાને ધર્માનુબંધથી જોડે છે.