Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ મંગલાચરણ સુદેવ, સુગુરુ અને સુધર્મ મંગલ રૂપ છે એટલે આરંભમાં એમને વંદન કરીએ છીએ. (રાગ શાર્દૂલવિક્રીડિત) જેને દ્રવ્ય બધાં અનુસરી રહ્યાં, શુદ્ધાત્મસિદ્ધો તથા લે કાલોક તણાં જ તત્ત્વ સઘળાં, કાલાદિ કર્મો બધાં; એ સત્યરૂપી રહ્યો નિયમ જે, નિત્યસ્વયંશાશ્વત; તે સર્વોપરિ અરૂપે હૃદયથી, તેને હજે વંદન. જેને સત અને ઋતરૂપે ઋષિઓએ વૈદિક ઋચામાં ગાયેલ છે; જેને ભગવાન મહાવીરે પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સત્ય ભગવાન અને ભગવતીપ પ્રકાશેલ છે. જેને એક ભેદ નિયમ એ જ જગતને પ્રવર્તક છે કદ્દ રાજચંદ્ર પ્રમાણેલ છે, જેને મહાત્મા ગાંધીએ રત્ય-અહિંસાના સામુદાયિક પ્રયાગમાં વણેલ છે અને જેને સંતબાલજીએ જીવન અને જગતના મહાનિયમ “ તૈયારૂપે ઉપાસલ છે, જેને જીવ, જગત અને જગદીશ પણ અનુસરે છે તે છે યાને વંદન કરું છું. અખડમડલાકારે વત્સલ ચાનુબન્ધિત ! તત્પરં દશિતં યેન તસ્મ શ્રીગુરવે નમઃ તત્પદ એટલે યા પદમાં જેમણે વિધવાત્સલ્યના અનુબંધ દ્વારા સાગરમાં જેમ વર્તુલ વિસ્તરતાં વિસ્તરતાં, વિશાળ ને

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73