Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ શ્રાવક–સેવક સંઘ વંદના સમ્યગ્દશી, સદાચારી, સમયજ્ઞ પ્રમાણિક સુવ્રતયુક્ત સંનિષ્ઠ, નમું શ્રાવક સેવક. ૧ ભાવાર્થ : હવે અનુબંધ યગમાં સંતના સહયોગી શ્રમણપાસક, શ્રાવક અથવા જનસેવકનાં લક્ષણે કહે છે– જે સમ્યગ્દષ્ટિ હોય એટલે કે જેની દષ્ટિ આત્મલક્ષી, વ્યાપક, સર્વાગી, સક્ષેત્રસ્પર્શી હોય, જે સદાચારી હોય, જેને સદાચાર વિશે કોઈને શંકા નહિ લેય અને જેની પાસે મહિલાઓ પણ વગર સંકોચ આવી શકે એવી જેની સદાચારની ખાતરી હૈય, તેમ જ જે સભ્યનાં એધાણ પરખનાર લેસ, જે, બ, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણકાર હોય, વળી જે પ્રામાણિક હોય એટલે કે સંસ્થા કે સમાજના કામમાં જે એક પણ પાઈની બેઇમાની નહિ કરતો હેચ, હિસાબ ચાખે અને સ્પષ્ટ રાખતા હોય, જે વ્રતધારી એટલે કે વિવાહના જે ૧ર વ્રતો તેને માટે નક્કી કરવામાં આવ્યાં છે, તે પૈકી મૂળ વતા વિધવા૨, માલિકી હકક મર્યાદા, સત્યશ્રદ્ધા, બ્રહ્મચર્યલક્ષી એ ચારે પૂર્ણ રાત પડતા હેય, તેમ જ એ ત્રતાની રક્ષા માટે જે વ્યવસાયમર્યાદા, ખાનપાન શચન વિવેક, નિંદાલાધાપરવાર, સર્વધર્મ-ઉપાસના, વિભૂષાત્યાગ, બાનજય, ક્ષમાપના અને રાત્રે ભોજન ત્યાગ એમ (બારવ્રતા છે, તમને પાળવાની પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય, તેમ જ જેમાં

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73