________________
૨૮
શિક્ષણ સંસ્કાર આપે શિક્ષણ સંસ્કાર, માની જેમ પ્રમોદથી; લેકશિક્ષણ સંસ્થાથી, શીલસગુણને ઘડે. ૫૪
ભાવાર્થ : માતાની જેમ લોકસેવક બહુ જ હેતથી શિક્ષણ અને સંસ્કાર આપે છે. એવી જ રીતે લેકશિક્ષણ સંસ્થા સ્થાપીને જનતામાં શીલ અને સગુણને વિકસાવે છે. આ રીતે કરાવક સમાજને સંસ્કર્તા છે.
સુરક્ષા મધ્યસ્થ માસ પોષે, હિતો શાષિત દીનનાં; રક્ષે વિશિષ્ટ મૂલ્યોને, શુદ્ધિ શાંતિ દળે વતી. પાપા
ભાવાથ; માની જેમ જનસેવક ઝઘડતા બે જણ વચ્ચે મધ્યસ્થી થઈને સાચો ન્યાય પક્ષપાત વગર આપે છે, તેમ જ શોષિત, પીડિત, પદદલિત દીનને હિતથી બનીને તેમના વતી મધ્યસ્થભાવે પેરવી કરીને તેમનાં હિતાને પિષ છે. વળી જનતાના સધળા પ્રશ્નો, ગૂંચવાયેલા કેયડાઓ અને મૂંઝવતી સમસ્યાઓને મધ્યસ્થ નિર્ણય અથવા છેવટે શુદ્દિપ્રયોગ વડે અહિંસક ઢબે ઉકેલે છે, શાંતિનિક દળ અથવા રક્ષક દળે વતી તોફાને, હુલ્લડો અને ચારી વગેરેના સંકટ સમયે રક્ષા કરે છે. આ રીતે ધર્મનાં સાચાં મૂલ્યની જનસેવક સુરક્ષા કરે છે.
સમરૂપતા-સમતા વેદે આત્મીયતા માં, માતાની જેમ ગામડાં; વિવિધ રોજના દ્વારા, સમતા સામ્ય આચરે. દા
ભાવાર્થ : લોકસેવક માતાની જેમ સૌમાં આમીચતાનું સંવેદન કરે છે. તેને સમાજમાં કોઈ પારકાં લાગનાં નથી. પરંતુ જેમ માતા પિતાને દુબળ બાળક પ્રતિ વિશેષ ધ્યાન આપીને તેને વિકસાવવા પ્રયત્ન પ્રથમ અને વધુ કરે છે તેમ સેવક ગામડાને