Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 60
________________ ૩૧ મનિટ બનીને આખા વિશ્વની સાથે આત્મીયતા-વત્સલતાને અપનાવશે, ત્યારે જ થશે અને ત્યારે ગામડું વિશ્વને પ્રેરણા આપનારું કેન્દ્રસ્થળ બનશે. સહકાર શ્રમિક ગોપ ખેડુનાં, નિતિક ગ્રામમંડળો; પષે, રક્ષે પછાતોને, સહકારી ટ્રસ્ટીપણે. રા ભાવાર્થ: ત્યારે ગામના શ્રમજીવીઓ, ગોપાલકે અને ખેડૂતનાં નૈતિક ગ્રામમંડળે પોતપોતાની મર્યાદામાં રહી પોતે સહકારી અને સ્ટી થઈને પોષશે અને રક્ષશે અથવા સહકારી મંડળી અને ટ્રસ્ટીશિપની દષ્ટિ વડે પ્રામના પછાતોને પોષશે અને રક્ષશે. સહગ સમતા ન્યાયથી સૌ જ્યાં, જે નૈતિક જીવિકા સંપત્તિ, શ્રમ ને સેવા, અપે સૌ સહયોગમાં. શાકા ભાવાર્થ : જ્યાં સૌ ગ્રામજનો પોતાની રોટી-રજી સમતા અને ન્યાયથી મેળવે છે, બીજને રોટલે કોઈ ઝૂંટવી લેતું નથી અને પોતાની જેમ બીજાને પણ રોજી મળે, એવી સંભાવના (સહઅસ્તિત્વની ભાવના ) સેવે છે. અને પોતાની સંપતિ, શ્રમ અને સેવા સહગયજ્ઞમાં – સહકારમાં – અર્પે છે. સ્વાવલંબન અને વચ્ચે ઘરે ન્યાયે, રક્ષા-શિક્ષણ-ઔષધે સ્વાવલંબન સાતેય સાધે તે સહચિંતને. ૧૪ ભાવાર્થ : તે ગ્રામસંગઠન અન્ન, વસ્ત્ર, મકાન, ન્યાય, સુરક્ષા, આરોગ્ય અને ઔષધ એ સાતિયમાં સહકારના ચિંતનથી સ્વાવલંબન સાધ છે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73