Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે “સામાન્ય કથનમાં કહેવાય છે કે સત્ય એ આ સૃષ્ટિનું ધારણ છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે ધમ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે અને એ ચાર ન હોય તો જગતનું રૂપ કેવું ભયંકર હોય ? એ માટે થઈને સત્ય એ સૃષ્ટિનું ધારણ છે એમ કહેવું એ કંઈ અતિશયોક્તિ જેવું નથી કે નહિ માનવા જેવું નથી. આ ઉપરથી આપણે સઘળાએ સત્ય, તેમ જ રાજાએ ન્યાયમાં અપક્ષપાત તેમ જ સત્ય બંને ગ્રહણ કરવારૂપ છે. લોકસ્થિતિ અગત્યના આગ્રહવાળી છે, ત્યારે જગતનું વિસ્મરણ અને સભ્યની ચરણનું સેવન કર્તવ્ય રૂપ છે.” મહાત્મા ગાંધીએ અસત્યના આશ્રાવાળા લોકાચારનું વિમરણ કરી સત્યના આગ્રહવાળી પરિસ્થિતિ નિર્માણ કરવા સત્યના પ્રાગે કર્યા. તેમાંથી તેમને અહિંસા હાથ લાગી. અહિંસાનું સેવન કરનાર સંયમ રવીકાર્યા વિના રહી શકે નહિ. અને સંયમ આત્મશુદ્ધિ હોય તો જ સહજ થાય. આમ, સત્ય અહિંસા, સંયમ અને શુદ્ધિનાં સાધનો દ્વારા ગાંધીજીએ સત્યાગ્ર રૂપે અહિંસક સમાજરચના નિર્માણ કરવાને સર્વાગી પ્રયોગ કર્યો પણ પારિસ્થિતિવશ તને મુખ્યપણે કોગ્રેસ દ્વારા રાજકારણને શુદ્ધ કરતાં કરતાં સ્વરાજ્ય પ્રાતિમાં જ વધુ શક્તિ એકાગ્ર કરવી પડી. - રાજ્ય પછી એમનું અધૂરું રહેલું કાર્ય સાધુસંતાએ ઉપાડી લેવું જોઈએ. સંતબાલજીના ગુરુદેવે તા રાજય પહેલાં અને પછી પણ ગાંધીજીની સર્વાગી અને નીતિનું સક્રિય રીર્થન સાધુધમની મર્યાદામાં રહીને કર્યું હતું. સંતબાલજીએ તા પાનાના ગુરુદેવ જેને આગમ ને યુગધર્મને સમય કહે છે તે માતાવાર અને ગાંધીજીના પ્રયોગને સમય આગળ વધારવા માટે વત્સલ અનુબંધ રજુ કરે છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73