Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ સંત ગામડાંનાં તેવાં પૂરક બળ અને જનસેવક રૂપી પ્રેરક બળો દ્વારા તેના અહિંસાત્મક પ્રતિકાર માટે સામુદાયિક તપ દ્વારા તેની શુદ્ધિ કરે છે અને બદીને નિવારે છે. પરંતુ આ કામ કોગ્રેસની સાથે અનબંધ વગર થઇ જ શકે નહિ. ડોકટર જેમ ઓપરેશન વાત. રખેને રોગીના રેગ ચેપ લાગી જશે એવા ભયે તને હતાં કે નજીક જતાં અચકાતા નથી અને ઓપરેશન વખતે પણ દજી દ્વારા ડોકટર તે બધું જ સહી લે છે અને સમજે છે જ કે રાગી પિતાને આશીર્વાદ આપશે જ. એવી જ રીતે સંતરૂપી ચિકિત્સક કોંગ્રેસમાં જ્યારે કોઈપણ જાતને સડો પેસે, ત્યારે, ડોકટરની જેમ તના સડાના ચેપથી ભયભીત થયા વગર અને કોંગ્રેસ દ્વારા કે અદૂરદશી લેકે દ્વારા થતી ટીકાઓ અને વિરોધી સહીને પણ પોતાના અને સામુદાયિક તપરૂપી અસ્ત્ર દ્વારા તેની શુદ્ધિ કરે છે અને બદી રૂપી રોગને મટાડે છે. એટલા માટે સંતા લોકતંત્રને માગે જનાર સ્વરાજ્ય સાધક અને ન્યાય-નિની નીતિલક્ષી કોંગ્રેસથી ભડકીને દૂર ભાગી જતા નથી, તેની સાથે અનુબંધ જોડે છે; તે માત્ર તેને નીતિધર્મને રસ્તે દોરવા માટે જ; રાજ્યસત્તા સ્વીકારવા કે બીજા કોઈ પદ કે પ્રતિકાના લોભે નહિ. સૂર્યની જેમ ક્રાંતદર્શ સંત તે પિતે નિલેપ રહે છે, છતાં પિતાને ધમરૂપી પ્રકાશ આપવા માટે કિરણોની જેમ જનતા અને જનસેવાની સંસ્થા દ્વારા પ્રયત્નશીલ હોય છે. સંયમ સાધના પ્રેરી પિષી સુમૂલ્યોને. મંડળે સંઘનીતિથી; સ્વરાજ્ય તંત્રને જે સર્વને સુખસંયમે. દા ભાવાર્થ : પૂર્વોક્ત રીતે વિધવાત્સલ્યમૂર્તિ સંત જગતને પિતાની સંતતિ ગણીને સંતતિમાં જ્યારે અન્યાય, અનીતિ, અસંયમ અને સંઘર્ષને લીધે દુઃખવૃદ્ધિ થતી જુએ છે, નિર્બલ ઉપર સબલ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73