Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ પૂરક અને પ્રેરક ખળાનું અનુસધાન જોશે તે સંદેશા પણ ઠેર ફૅર અને ઘેર ઘેર આવા પ્રયોગ દ્વારા જ પહેાંચતા થઈ જશે. જેમાં શુદ્ધિપ્રયોગા અન્યાય ને અનિષ્ટને પ્રતિકાર કરશે ધ લક્ષી સ`ઘે સેવવાનાં ચાર સત્યોમાં ચેથું સત્ય છે અહિંસક પ્રતિકાર. દરેક ક્ષેત્રમાંનાં અન્યાય અનિષ્ટ નિવારવાનું અહિં સક પ્રતિકારને ગાંધીજીએ સત્યાગ્રહ નામ આપેલ. શુદ્ધિપ્રયાગ એ આજના યુગના સત્યાગ્રહ છે. ભાલનળકાંઠા પ્રયાગનુ શુદ્ધિપ્રયોગ, કાનૂનરક્ષા અને અનુબંધ એ જોગવતુ. પાત છે. લેકશાહીમાં લેકે કાનૂનરક્ષા પણ કરે અને લેાકશાહીની રક્ષા કરે તવી રીતે તમને ધડવા જોઈએ. આ કામ અહિંસક સમાજરચનામાં માનનારાં લેાકસંગઠને કે જનસંગઠને જરૂર કરી શકે. પણ આવું ઘડતર ટાળાથી કદી થાય નહીં. ધડતર તેા હુંમેશાં તપત્યાગપ્રિય સ`સ્થાથી જ થાય છે. એ દષ્ટિએ ભા.ત. પ્રાચાગિક સંધ જેવી સંસ્થાની દારવણી નીચે દરેક ક્ષેત્રના અન્યાય અનિષ્ટો નિવારવાનું કામ શુદ્ધિ પ્રયાગ સમિતિ દ્વારા થઈ શકે. આવા અનુબંધ જળવાય તા જ ક્રમશઃ સત્ય અહિંસાના વિકાસ થતા જાય. અનુખ દષ્ટિએ કૉંગ્રેસ રક્ષા, કાનૂનરક્ષા, લેાકશાહી રક્ષા અને કાનૂનની રક્ષા કરવા તા કાનૂનેાની સુધારણા અને સશોધન પણ કાલાનુસારી શુદ્ધિ પ્રયાગા દ્વારા કેમ થઈ શકે તે માટે અનુબંધ જાળવવા જરૂરી છે. અનુબંધ મુખ્ય પણે ચાર તત્ત્વા સાથે રહે છે (૧) ક્રાંતપ્રિય સાધુઓનું સંકલન ધર્મ ક્રાંતિ આખા માનવસમૂહ એકી સાથે ન કરી શકે એટલે સમાજને ધરમૂળથી પલટાવવાનું કામ ક્રાંત સંત, વ્યક્તિથી જ શરૂ થાય. તેમાં પળેપળે પરિશ્રહ, પ્રતિષ્ઠા અને પ્રાણ હેામવાની તત્પરતા જોઇએ છે. એટલે સતાનું સોંગદન કરતાં આવાં ક્રાંતસંતાનું સંકલન રહે. જેમાં સાધ્વીએ સંન્યાસીએ પણ લેવાય છે આવાં ક્રાંતિપ્રિય સતાના માર્ગદર્શન હેઠળ મેટા શહેરમાં ભાલ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73