Book Title: Anandghanjinu Jinmarg Darshan Author(s): Bhagwandas Mansukhbhai Mehta Publisher: Ratanchand Khimchand Motisha View full book textPage 8
________________ પ્રસ્તાવના અબ હમ અમર ભયે ન મરેંગે....અને યા કારણ મિથ્યાત દિયે તજ, કયું કર દેહ ધરે ?....અબ૦ –શ્રી આનંદઘનજી ' –આ અમરં શબ્દમાં નિજ આત્માની પરમ ધન્ય અમરતા સંગીત કરનાર મહાગીતાથ મહર્ષિ આનંદઘનજી અપૂર્વ ભક્તિસામૃતથી સંભૂત સ્તવનેનું દિવ્ય સંગીત લલકારી ગયા છે. તે પૈકી બીજું સ્તવન જે છ કડી માત્ર પ્રમાણ છે, તેને પરમાર્થ આશય પરિક્રુટ કરવા માટે અત્રે આ લેખકે “આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગ દર્શન” એ ગ્રંથ લખે છે, અને ત્રીજું સ્તવન જે પણ છ કડી માત્ર પ્રમાણ છે, તેને આશય સમજવા માટે “પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા” એ બીજો ગ્રંથ લખે છે. આ બન્ને ગ્રંથ આ એક ગ્રંથમાં સમાવિષ્ટપણે અત્રે સુજ્ઞ વાંચકની દષ્ટિ સન્મુખ સમુપસ્થિત થાય છે. આનંદઘનજીને દિવ્ય ધ્વનિ. આ ભક્તિરસ સંભત સ્તવનેમાં શ્રત થતે દિવ્ય ધ્વનિ શ્રી આનંદઘનજીના અંતરાત્માને નાદ છે. એમાં પદે પદે નિર્ઝરતી પરા ભક્તિ એમના પરમ ભક્ત હૃદયનું પ્રતિબિંબ પાડનારું દર્પણ છે. આ અક્ષયમાં એમને અક્ષર આત્મા અક્ષરપણે રહ્યો છે. “જેની યશસ્કાયમાં જરા–અરણુજન્ય ભયPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 410