Book Title: Anandghanjinu Jinmarg Darshan Author(s): Bhagwandas Mansukhbhai Mehta Publisher: Ratanchand Khimchand Motisha View full book textPage 7
________________ પ્રકાશકનું નિવેદન ઘણા વખતથી હું તેમના કોઈ ગ્રંથને પ્રકાશન લાભ મને મળે એવી માગણી ડો. ભગવાનદાસભાઈ પાસે ક્ય કરતે હારી આ માગણીને માન આપી તેઓએ આ ઉત્તમ ગ્રંથને પ્રકાશનલભ મને આપે તેથી હું તેષની લાગણી અનુભવું છું. એગદષ્ટિસમુચ્ચય મહાટીકા (વિવેચન), યુગદ્રષ્ટિ કળશકાવ્ય, પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા વગેરે મહાગ્રંથોના કર્તા તરીકે ડે. ભગવાનદાસભાઈની કીર્તિસુવાસ તે ફેલાયેલી જ છે, તેમાં આ ગ્રંથથી ઓર ઉમેરે થાય છે. વિદ્વાન લેખકે જેમાં આનંદઘનજીના બીજા-ત્રીજા સ્તવન પર એકેક ગ્રંથ લખવા જેટલે અથાગ નિ:સ્વાર્થ પરિશ્રમ લીધે છે, એવા આ શુદ્ધ લોકપકારી ગ્રંથનું પ્રકાશન કરતાં મને ઘણો આનંદ થાય છે. ૨૨-૪-૧૫ ૧૧, સી કેંસલ રતનચંદ ખીમચંદ મોતીશા પાટી, મુંબઈ ૭Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 410