Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 28
________________ ૧૭, અમૃતવેલની સઝાય તેઓના દરેકના મનમાં એક એક સંદેહ હતો, પરસ્પર પુછતા ન હતા, પરમાત્મા કેવલી ભગવાન પધાર્યા છે, તે સાંભળીને ક્રોધ અને અભિમાનથી પરમાત્માને હરાવવાની બુદ્ધિથી આ અગિયારે બ્રાહ્મણપંડિતો ક્રમશઃ આવ્યા હતા. પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર સાથે શિબિકામાં બેસીને બિરૂદાવલી બોલાવતા બોલાવતા સમવસરણમાં આવ્યા હતા. પરમાત્માએ વિના પુષે જ ઉત્તરો આપ્યા હતા. પરમાત્માની વાણી સાંભળીને સંદેહ ભાંગી જવાથી પોતાના શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા હતા, તેઓનાં નામો વગેરે આ પ્રમાણે છે. નામ | શંકા | ગામ ઉંમર|શિષ્યો ૧ ઈન્દ્રભૂતિ | જીવે છે કે નહીં? મગધદેશ ૯૨,૫૦૦ ગોબ્બરગામ ૨ અગ્નિભૂતિ કર્મ છે કે નહીં? | ” T૭૪પ૦૦ ૩ વાયુભૂતિ જે શરીર છે તે જ જીવ છે? ” [ ૭૦.પ૦૦ ૪ વ્યક્ત ભૂતો છે કે નથી? કોલ્લાગ સન્નિવેશ ૮૦ ૫૦૦ ૫ સુધર્મા જે જેવો હોય તે તેવો થાય કોલ્લાગ સન્નિવેશ૧૦૦ ૫૦૦ ૬ મિડિક બંધ અને મોક્ષ છે કે નથી?|મોરીય સન્નિવેશ,૮૩, ૩૫૦ ૭ મૌર્યપુત્ર દિવો છે કે દેવો નથી? |મોરીય સન્નિવેશ૯૫] ૩૫૦ ૮ અકંપિત નારકી છે કે નથી? મિથિલાનગરી | ૭૮ | ૩૦૦ ૯ અચલભ્રાત પુણ્ય-પાપ છે કે નથી? |કોસલા ,૭૨|૩00 ૧૦મેતાર્ય પરલોક છે કે નથી? ૧૧ પ્રભાસ |મોક્ષ છે કે નથી? રાજગૃહી T૪૦૩૦૦ ૬૨ ૩OO

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114