Book Title: Amrutvelni Sazzay Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran TrustPage 33
________________ જ |* ૫. ૬. ૭. ૮. અમૃતવેલની સજ્ઝાય અતીર્થસિદ્ધ : તીર્થની સ્થાપના થયા પહેલાં મોક્ષે જાય તે - જેમકે મરૂદેવામાતા. ૯. સ્ત્રીલિંગસિદ્ધ ઃ સ્ત્રીઆકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે ચંદનબાલા. પુલ્લિંગસિદ્ધ : પુરુષ આકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે સુધર્માસ્વામી. ઃ નપુંસકલિંગસિદ્ધ : નપુંસક આકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે ગાંગેય ઋષિ. સ્વલિંગસિદ્ધ : જૈનીય સાધુવેશમાં મોક્ષે જાય તે જેમકે ગૌતમસ્વામી. - ગૃહસ્થલિંગસિદ્ધ ઃ ગૃહસ્થના વેશમાં મોક્ષે જાય તે જેમકે ભરત મહારાજા. કેવલજ્ઞાન પામ્યા, તે મોક્ષે ગયા કહેવાય. ૧૦. અન્યલિંગસિદ્ધ : અન્યના વેશમાં મોક્ષે જાય તે જેમકે વલ્કલચિરિ. - ૧૧. સ્વયંબુદ્ધસિદ્ધ : પોતાની મેળે બોધ પામીને મોક્ષ જાય તે - જેમકે તીર્થંકર ભગવંતો. ૧૨. પ્રત્યેકબુદ્ધસિદ્ધ : કોઈ બાહ્યનિમિત્ત પામીને મોક્ષે જાય તે. જેમકે કરકંઠુમુનિ.Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114