Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 111
________________ ૧૦૨ અમૃતવેલની સક્ઝાય પાટ પરંપરામાં પૂજ્ય શ્રી નવિજયજી મહારાજશ્રી થયા. તેઓની પાટપરંપરા સામાન્યથી આ પ્રમાણે હતી. શ્રી હીરવિજયસૂરીશ્વરજી આચાર્ય વિજયસેનસૂરીશ્વરજી ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી આચાર્ય વિજયદેવસૂરીશ્વરજી ઉપાધ્યાય શ્રી લાભવિજયજી આચાર્ય વિજયસિંહસૂરીશ્વરજી શ્રી જિતવિજયજી શ્રી નવિજયજી ઉ. શ્રી યશોવિજયજી શ્રી નવિજયજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ અમૃતવેલની સઝાયની રચના કરી છે. દરેક ગાથાઓમાં જાણે અમૃતની વેલડીનો રસ જ કરતો હોય એવી મીઠાશ છે. હિતશિક્ષાની આ વેલડી છે. તેથી જ આ સઝાયનું નામ પણ તેને અનુસારે જ રાખ્યું છે. જે જે મનુષ્યો આ સજઝાયને કંઠસ્થ કરશે, વારંવાર પોતે ગાશે, સભા સમક્ષ ગાશે, તેના અર્થો હૃદયમાં ઉતારશે અને બીજાને પણ

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114