Book Title: Amrutvelni Sazzay Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran TrustPage 114
________________ e ચેતન ! આ સઝાયના અર્થને પ્રતિદિન એકવાર વાંચવાનો નિયમ કર. જેમ અમૃતની વેલડી અમૃતરસને વહાવે તેમ આ સઝાય હિતશિક્ષાના અમૃતરસનો મહાસાગર છે. તેમાં સ્નાન કરવાથી આ જીવ અમર (મુક્તિગામી) અવશ્ય બને છે. BHARAT GRAPHICS - Ahmedabad-1 Ph.: 079-22134176, M : 9925020106Page Navigation
1 ... 112 113 114