Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 198
________________ તીર્થકર ચરિત્ર-ભઅરિષ્ટનેમિ-કથા ૧૯૭ ભ-અરિષ્ટનેમિના શાસનમાં આગમના પાને પ્રસિદ્ધ થયા. ૦ ભઅરિષ્ટનેમિ અને કૃષ્ણ વાસુદેવ : કૃષ્ણ વાસુદેવ ભ૦અરિષ્ટનેમિના મુખ્ય ભક્ત રાજા અને પિતરાઈ ભાઈ રૂપે તો પ્રસિદ્ધ છે જ. તદુપરાંત તેમના કેટલાંક વિશિષ્ટ પ્રસંગો પણ ભિન્ન ભિન્ન આગમોમાં નોંધાયા છે – જેમાં ભઅરિષ્ટનેમિના વંદન, દર્શન, શ્રવણ અર્થે કૃષ્ણ વાસુદેવના જવાના તો અનેક પ્રસંગો નોંધાયા જ છે. તદુપરાંત શ્રી કૃષ્ણ વાસુદેવની દ્વારિકાનો વિનાશ, કૃષ્ણનું મૃત્યુ કઈ રીતે અને ક્યાં થશે, મૃત્યુ બાદ તેની નરકગતિનું વિધાન, ભાવિ ચોવીસીમાં કૃષ્ણ “અમમ” નામે તીર્થર થશે ઇત્યાદિ ભાવિ કથન આગમોના પાને નોંધાયા જ છે. તે સિવાય ગજસુકુમારને મારનાર સોમિલ વિશેનું સ્પષ્ટીકરણ, શાંબ અને પાલકના ભાવ તથા દ્રવ્ય વંદનની વાત ઇત્યાદિ અનેકાનેક પ્રસંગકથા ભઅરિષ્ટનેમિ અને કૃષ્ણ વાસુદેવ વચ્ચે આકાર લીધાની આગમિક નોંધ છે. –૦- ભઅરિષ્ટનેમિના શાસનમાં ભાવિ તીર્થકરના જીવો : સમવાયાંગ, સપ્તતિશત સ્થાનક ઇત્યાદિમાં જણાવ્યા અનુસાર -- દેવકી, કૃષ્ણ વાસુદેવ, બળદેવ, રોહિણી, કૈપાયનષિ આગામી ચોવીસીમાં ભરત ક્ષેત્રમાં થનાર ભાવિ તીર્થકરોના જીવો છે. – – ભઅરિષ્ટનેમિના દ્વારિકામાં આવાગમનના ઘણાં પ્રસંગો નોંધાયા છે. ૦ આગમ સંદર્ભ :આયા. ૫ ૨૨૦; આયામૂ. ૩૪૫ ની ; ઠા ૧૧૬, ૪૧૫, ૪૪૮, ૪૪૯, ૫૧૪, ૬૮૯, ૭૩૧, ૭૩૮, ૭૮૮, ૯૩૦; સમ ૧૪, ૪૩, ૪૯, ૫૩, ૫૪, ૧૧૬, ૧૩૨, ૧૮૩, ૧૮૯, ૧૦, ૧૯૨, ૨૬૬, ૨૭૦, ર૭૧, ૨૭૫, ૨૭૯, ૨૮૪, ૨૮૭, ૨૮૮, ૨૯૨, ૨૯૪, ૨૫, ૩૦૦, ૩૦૨, ૩૦૬, , ૩૧૧, ૩૫૭, ૩૫૮, ૩૬૩, ૩૬૩; ભગ. ૭૯૪; નાયા. ૬૪ થી ૬૭, ૧૮૨; અંત, ૫ થી ૨૨; જંબૂ. ૬૯, વહેિ . ૨, 3; આવ.મૂ. ૬, ૪૩; આવનિ ૨૦૯ થી ર૧૨, ૨૧૬, ૨૨૧, ૨૨૫, ૨૨૬, ૨૨૮, ૨૨૯, ૨૩૧ થી ૨૩૪, ૨૩૬, ૨૩૯, ૨૫૧, ૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૨૬૫, ૨૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૮, ૩૦૫ થી ૩૦૮, ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૫, ૩૨૯, ૩૭૧, ૩૭૬, ૩૭૭, ૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૬, ૩૮૯, ૪૨૦, ૧૦૯૦; આવ.૨.૧–પૃ. ૧૫૭, ૧૫૮, ૨૧૭; – ૨–. ૧૯; આવનિ. ૭ર૪–વૃ. આવ.મ.વૃ. ૧૩૭, ૨૦૮-૨૧૪; દસ.યૂ.. ૮૭; ઉત્ત. ૭૯૯ થી ૮૪૬ + વ્ર ઉત્ત.નિ ૪૪૪ની વ ઉત્ત.ભાવવ. ૪૨૦થી; નંદી. ૧૯; કલ્પ.મૂ૧૭૦ થી ૧૮ર તથા તેની ; તિત્વો. ૩૩૩, ૩૩૪, ૩૫ર, ૩૨૪, ૩૯૩, ૪૦૭, ૪૫૪, ૪૬૫, ૪૬૪, ૪૭૦, ૫૧૧; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386