Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 384
________________ f10 નાના ૩૮૩ ૦–૦ દીક્ષા પૂર્વેની અવસ્થા : - પાંચ તીર્થકર :- ૧. વાસુપૂજ્ય, ૨. મલ્લી, ૩. અરિષ્ટનેમિ, ૪. પાર્શ્વ, ૫. મહાવીર કુમારાવસ્થામાં મુંડિત યાવત્ પ્રવ્રજિત થયા. બાકીના ઓગણીસ તીર્થંકર ગૃહવાસનો ત્યાગ કરી મુંડિત થયા અર્થાત્ પ્રવજ્યા ગ્રહણ કરી. | (અહીં બંનેમાં રાજ્યવસ્થા વિચારવી તેવો એક મત છે અર્થાત્ પાંચ તીર્થકરે રાજ્ય ન ભોગવ્યું, ઓગણીસ તીર્થંકરોનો રાજ્યાભિષેક થયેલો) ( આ જ રીતે વર્ણ, પૂર્વશ્રુત, પૂર્વનું રાજ્વીપણું, શિબિકાવઠ્ઠન આદિ સામાન્ય બાબતો છે, જે અમે તીર્થકર કથાનકોમાં સમાવી દીધી છે.) – ૮ – ૪ – મુનિ દીપરત્ન સાગર સંકલિત અને અનુવાદિત આગમ કથાનુયોગ ભાગ-૧-પૂર્ણ —— — — — — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386