Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 365
________________ ૩૬૪ આગમ કથાનુયોગ-૧ ૦ ભ૰ મહાવીરના તીર્થમાં થયેલ પ્રવચન નિહ્નવ : શ્રમણ ભગવંત મહાવીરના તીર્થમાં સાત (આઠ) પ્રવચન નિર્હાવો થયા. ૧. જમાલી, ૨. તિષ્યગુપ્ત, ૩. આષાઢ, ૪. અશ્વમિત્ર, ૫. ગંગ, ૬. ષલુક (રોહગુપ્ત), ૭. ગોષ્ઠામાહિલ (અને (૮) શિવભૂતિ) (* આ સાતેની નગરી, તેમણે કાઢેલા મત વગેરે ‘“નિહ્નવ કથા' વિભાગમાં જોવું.) ૦ ભ૰મહાવીરના વિશિષ્ટ વિહાર ક્ષેત્રો :-- ભગવંત મહાવીરે દીક્ષા લઈ કરેલ વિહારનું વર્ણન તો પૂર્વે આ જ કથાનકમાં કરાયેલ છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી તીર્થંકર અવસ્થામાં અર્થાત્ કેવલી પર્યાયમાં ભગવંતે ત્રીશ વર્ષ દરમ્યાન ભગવંત જ્યાં વિચરણ કર્યું. તેમાંની મહત્ત્વની ભૂમિઓ આ પ્રમાણે છે રાજગૃહી, માહણકુંડગ્રામ, કનકપુર, વીરપુર, વૈશાલી, ચંપા, ઋષભપુર, મથુરા, પાડલીખંડ, રોહિડક, વિજયપુર, સાકેતુ, વીતિભય, આમલકલ્પા, સૌરિયપુર, વર્ધમાનપુર, હસ્તિશીર્ષ, પોલાસપુર, ઉલ્લુગાતીર, વીજયપુર, સૌગંધિયા, મહાપુર, સુઘોષ, મિથિલા, આલભિયા, પુરિમતાલ, મંઢિયગ્રામ કયંજલા, સાહંજણી, હસ્તિનાપુર, વાણિજયગ્રામ, કાગંદી, શ્રાવસ્તિ, કૌશાંબી, મિયગ્રામ, મધ્યમપાવા ઇત્યાદિ ગામ–નગરીઓ. આગમ સંદર્ભ *. ૧. ભગવતી 1 ર. નાયાધમ્મકહા – ૨૯, ૧૪૭, ૧૪૫, ૨૧૨, ૨૨૦, ૨૨૪; – ૩. ઉપાસકદસા ૪. અંતગડદસા ૬. વિપાકશ્રુત – ૫, ૧૨, ૨૦, ૨૪, ૭. ઉવવાઈ ૧૦, ૧૩; - ૫, ૬, ૨૧, ૧૦૬, ૧૧૨, ૧૫૦, ૩૨૦, ૪૪૦, ૪૫૧, ૪૬૦, ૫૦૬, ૫૧૪, ૫૨૫, ૫૩૦, ૫૩૪, ૫૮૭, ૬૩૮, ૬૭૧, ૬૭૩, ૭૫૬; (વગેરે) ૯. સૂરપત્રતિ -૧; ૧૨. પુષ્ક્રિયા ૧૫. દસાસુય · ૧૬. આવ.નિ. ૫, ૨૦, ૨૭, ૨૯, ૩૨, ૩૪, ૩૭, ૪૭, ૪૯, ૫૫, ૫૭, ૫૮; ૨૬ થી ૫૯; ૫. અનુત્તરો – ૧, ૨, ૬, ૧૦, ૧૩; ૨૭, ૨૯, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૭, ૪૬; ૮. રાયમ્પસેણિય – ૭ Jain Education International ૩ થી ૫, ૮; ૫૪, ૯૫; ૧૦ ચંપન્નત્તિ ૨૦; ૧૪. પુષ્પસૂલિયા – ૩ 1 ૫૧૮, ૧૩૦૫; ૦ ભ૰મહાવીરના વિશેષણ વિશેષિત વિવિધ નામો : ભગવંત મહાવીરના પ્રસિદ્ધ ત્રણ નામોની વાત પૂર્વે નોંધી છે. જેમકે વર્ધમાન, શ્રમણ અને મહાવીર. તે સિવાય પણ ભગવંત માટે વિવિધ સંદર્ભમાં તેમના અન્ય અન્ય નામોનો ઉલ્લેખ જોવા મળેલ છે. જેમકે વીર, વીરવર, મહાભાગ, મહામુનિ, મહાતપસ્વી, જ્ઞાત, જ્ઞાતપુત્ર, વિદેહદિત્ર, વિદેહજાત્ય, જિનવીર, વેસાલીય, કુશલ, જ્ઞાતમુનિ, મુનિ, વિદેસૢમાલ, મહાગોપ, મહામાહણ, મહાયશ, ભૂતિપ્રજ્ઞ, આશુપ્રજ્ઞ, ત્રિલોકવીર, ત્રિલોકસાર, કાશ્યપ, મહર્ષિ, અપ્રતિજ્ઞ, જ્ઞાનતકુલ નંદન વગેરે વગેરે. ૦ ભ૰મહાવીર અને ગોશાળો :– ૧૧. જંબુદ્વીપ – ૧; ૧૭. આવ.યૂ ૧-પૃ. ૮૯, ૩૮૧, ૪૭૧, ૪૮૦, ૬૧૫; ભગવંતને બીજા ચાતુર્માસમાં રાજગૃહી નગરી બહાર તંતુવાય શાળામાં ગોશાળાનો ભેટો થયો. જે ભગવંતના દશમા ચાતુર્માસ પૂર્વે સિદ્ધાર્થપુરથી છુટો પડ્યો તે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386