Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 370
________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૬૯ ભગવંતના કેવળજ્ઞાન થયાના ચાર વર્ષ બાદ કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો અર્થાત ત્યારથી મોક્ષ માર્ગ ચાલુ થયો. ૦ કથા સમાપન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થપણે રહ્યા. સાધિક બાર વર્ષ (બાર વર્ષ અને સાડા છ માસ) છઘસ્થપર્યાય પાળીને ત્રીશ વર્ષથી કંઈક ન્યૂન (ઓગણત્રીશ વર્ષ સાડા પાંચ માસ) કેવલી પર્યાય પાળીને કુલ ૪૨ વર્ષ શ્રામણ્ય પર્યાય પાળીને, કુલ ૭૨ વર્ષનું સર્વ આયુ પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર ક્ષય થતા આ અવસર્પિણીમાં દુષમાસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે મધ્યમ પાપાપુરીમાં હસ્તિપાલ રાજાની રજુક સભામાં રાગદ્વેષ રહિતપણે, એકલા, નિર્જલ છઠ તપ વડે યુક્ત થઈને સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પ્રભાત કાળ સમયે (ચાર ઘડી રાત્રિ શેષ રહેતા) સમ્યક્ પ્રકારે પદ્માસને બેસીને પંચાવન પુણ્ય ફલ વિપાકના અને પંચાવન પાપ ફળ વિપાકના અધ્યયનો, કોઈના પૂછયા વિનાના છત્રીશ ઉત્તરો કહીને પ્રધાન નામક મરૂદેવી અધ્યયન ભાવતા ભાવતા કાળધર્મ પામ્યા. યાવતુ સર્વદુઃખથી મુક્ત થયા. ભગવંતના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષપર્યંત પૂર્વગતશ્રુત રહેશે અને ૨૧,૦૦૦ વર્ષ પર્યત તીર્થ રહેશે પછી તેનો વિચ્છેદ થશે. ૦ આગમ સંદર્ભ :આયા. ૧૭૦, ૧૭૯, ૨૫ થી ૩૩૪, ૫૦૯ થી ૫૩૬, આયા.નિ. ૨૭૭ થી ૨૮૪ આયા.ચૂં.. ૨૭ થી ૩૨૪, ૩૭૫ થી ૩૭૭, ૫૩૫; સુય.મૂ. ૩૫૩ થી ૩૭૯; સૂયનિ ૧૯૯; ઠાણ. પ૩, ૧૧૬, ૧૩૧, ૧૪૨, ૨૪૩, ૨૪૪, ૨૭૩, ૪૧૬, ૪૪૮, ૪૪૯, ૫૮૨, ૬૬૮, ૭૩૨, ૭૭૨, ૭૯૦, ૮૩૭, ૮૭૦, ૯૬૧, ૧૦૦૧ થી ૧૦૦૩; સમ. ૭, ૧૯, ૩૧, ૪૯, ૫૩, ૫૪, ૯૯, ૧૧૦, ૧૧૨, ૧૩૧ થી ૧૩૩, ૧૪૮, ૧૫૦, ૧૬૧ થી ૧૩, ૧૮૩, ૧૮૫, ૧૮૯, ૧૯૦, ૨૧૩ થી ૨૧૫, ૨૬૬, ૨૬૭, ૨૭૦, ૨૭૧, ૨૭૫, ૨૭૯ થી ૨૮૬, ૨૮૮, ૨૯૨ થી ૨૯૬, ૩૦૦ થી ૩૦૩, ૩૦૬, ૩૦૭, ૩૧૧, ૩૨૩, ૩૨૪, ૩૨૮, ૩૩૦, ૩૩૨, ૩૩૪, ૩૩૭, ૩૩૯, ૩૪૧, ૩૪૩; ભગ. ૩, ૫, ૬, ૨૧, ૯૮, ૧૦૬, ૧૧૨, ૧૪૮, ૧૫૦, ૧૬૮, ૧૭૨ થી ૧૭૮, ૨૨૭, ૨૨૯, ૨૬૨, ૨૬૭, ૩૨૦, ૩૭૭, ૩૭૮, ૩૮૨, ૪૩૯, ૪૪૦, ૪૫૧, ૪૫૯ થી ૪૭૦, ૪૮૮, ૫૦૬, ૫૦૪, ૫૧૮ થી પર૦, ૫ર૪ થી પર૬, ૫૨૮, ૫૩૦, ૫૩૪, ૫૩૫, ૫૮૭, ૧૮, ૬૩૮ થી ૬૫૯, ૬૭૧, ૬૭૩, ૬૭૮ થી ૬૮૦, ૭૨૭, ૭૨૮, ૭૪૪, ૭૫૦, ૭૫૬, ૭૯૪, ૭૯૬, ૭૯૭; નાયા. ૫, ૨૯, ૭૬ થી ૭૯, ૧૪૮, ૧૪૫, ૧૭૪ થી ૧૭૭, ૧૨, ૨૨૦ થી ૨૪૧; ઉવા. ૫, ૨૦, ૨૭, ૨૯, ૩૨, ૩૪, ૩૭, ૪૭, ૪૯, ૫૫, ૫૭, ૫૮; અંત. ૨૬ થી ૫૯; અનુત્ત. ૧, ૨, ૬, ૧૦, ૧૩; પહા. ૮, ૩૫; વિવા. ૫, ૧૨, ૨૦, ૨૪, ૨૭, ૨૯, ૩૧ થી ૩૪, ૩૭ થી ૪૬; ઉવ. ૧૦, ૧૩ થી ૧૭, ૨૧ થી ૨૬, ૩૪; રાય. ૭ થી ૧૦, ૧૭ થી ૨૬; સૂર. ૧; ચંદ. ૨૦; જંબૂ. ૧, ૩૧, ર૧ર થી ર૪૪; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386