________________
તીર્થકર ચરિત્ર-ભઅરિષ્ટનેમિ-કથા
૧૯૭
ભ-અરિષ્ટનેમિના શાસનમાં આગમના પાને પ્રસિદ્ધ થયા. ૦ ભઅરિષ્ટનેમિ અને કૃષ્ણ વાસુદેવ :
કૃષ્ણ વાસુદેવ ભ૦અરિષ્ટનેમિના મુખ્ય ભક્ત રાજા અને પિતરાઈ ભાઈ રૂપે તો પ્રસિદ્ધ છે જ. તદુપરાંત તેમના કેટલાંક વિશિષ્ટ પ્રસંગો પણ ભિન્ન ભિન્ન આગમોમાં નોંધાયા છે – જેમાં ભઅરિષ્ટનેમિના વંદન, દર્શન, શ્રવણ અર્થે કૃષ્ણ વાસુદેવના જવાના તો અનેક પ્રસંગો નોંધાયા જ છે. તદુપરાંત શ્રી કૃષ્ણ વાસુદેવની દ્વારિકાનો વિનાશ, કૃષ્ણનું મૃત્યુ કઈ રીતે અને ક્યાં થશે, મૃત્યુ બાદ તેની નરકગતિનું વિધાન, ભાવિ ચોવીસીમાં કૃષ્ણ “અમમ” નામે તીર્થર થશે ઇત્યાદિ ભાવિ કથન આગમોના પાને નોંધાયા જ છે. તે સિવાય ગજસુકુમારને મારનાર સોમિલ વિશેનું સ્પષ્ટીકરણ, શાંબ અને પાલકના ભાવ તથા દ્રવ્ય વંદનની વાત ઇત્યાદિ અનેકાનેક પ્રસંગકથા ભઅરિષ્ટનેમિ અને કૃષ્ણ વાસુદેવ વચ્ચે આકાર લીધાની આગમિક નોંધ છે. –૦- ભઅરિષ્ટનેમિના શાસનમાં ભાવિ તીર્થકરના જીવો :
સમવાયાંગ, સપ્તતિશત સ્થાનક ઇત્યાદિમાં જણાવ્યા અનુસાર -- દેવકી, કૃષ્ણ વાસુદેવ, બળદેવ, રોહિણી, કૈપાયનષિ આગામી ચોવીસીમાં ભરત ક્ષેત્રમાં થનાર ભાવિ તીર્થકરોના જીવો છે.
– – ભઅરિષ્ટનેમિના દ્વારિકામાં આવાગમનના ઘણાં પ્રસંગો નોંધાયા છે. ૦ આગમ સંદર્ભ :આયા. ૫ ૨૨૦;
આયામૂ. ૩૪૫ ની ; ઠા ૧૧૬, ૪૧૫, ૪૪૮, ૪૪૯, ૫૧૪, ૬૮૯, ૭૩૧, ૭૩૮, ૭૮૮, ૯૩૦; સમ ૧૪, ૪૩, ૪૯, ૫૩, ૫૪, ૧૧૬, ૧૩૨, ૧૮૩, ૧૮૯, ૧૦, ૧૯૨, ૨૬૬, ૨૭૦,
ર૭૧, ૨૭૫, ૨૭૯, ૨૮૪, ૨૮૭, ૨૮૮, ૨૯૨, ૨૯૪, ૨૫, ૩૦૦, ૩૦૨, ૩૦૬, ,
૩૧૧, ૩૫૭, ૩૫૮, ૩૬૩, ૩૬૩; ભગ. ૭૯૪;
નાયા. ૬૪ થી ૬૭, ૧૮૨; અંત, ૫ થી ૨૨;
જંબૂ. ૬૯,
વહેિ . ૨, 3; આવ.મૂ. ૬, ૪૩;
આવનિ ૨૦૯ થી ર૧૨, ૨૧૬, ૨૨૧, ૨૨૫, ૨૨૬, ૨૨૮, ૨૨૯, ૨૩૧ થી ૨૩૪, ૨૩૬, ૨૩૯, ૨૫૧, ૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૨૬૫, ૨૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૮, ૩૦૫ થી ૩૦૮, ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૫, ૩૨૯, ૩૭૧,
૩૭૬, ૩૭૭, ૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૬, ૩૮૯, ૪૨૦, ૧૦૯૦; આવ.૨.૧–પૃ. ૧૫૭, ૧૫૮, ૨૧૭; – ૨–. ૧૯;
આવનિ. ૭ર૪–વૃ. આવ.મ.વૃ. ૧૩૭, ૨૦૮-૨૧૪;
દસ.યૂ.. ૮૭; ઉત્ત. ૭૯૯ થી ૮૪૬ + વ્ર ઉત્ત.નિ ૪૪૪ની વ ઉત્ત.ભાવવ. ૪૨૦થી; નંદી. ૧૯;
કલ્પ.મૂ૧૭૦ થી ૧૮ર તથા તેની ; તિત્વો. ૩૩૩, ૩૩૪, ૩૫ર, ૩૨૪, ૩૯૩, ૪૦૭, ૪૫૪, ૪૬૫, ૪૬૪, ૪૭૦, ૫૧૧;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org