Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दशाश्रुतस्कन्धसूत्रे
समाधिः सम्यङ्मोक्षमार्गावस्थानरूपः संयममार्गप्रवृत्तिरूपाऽऽत्मपरिणाम इत्यर्थः, न समाधिरसमाधिः, तस्य स्थानानि=असमाधिस्थानानि प्रज्ञप्तानि प्रतिपादितानि ।
____ कतराणि कानि खलु तानि स्थविरैभंगवद्भिविशतिरसमाधिस्थानानि प्रज्ञप्तानि--कथितानि ? एतस्योत्तरमाह--'इमानि खल्वि'-ति-इमानि वक्ष्यमाणरूपाणीत्यर्थः । शेषं सुगमम् । तद्यथा-तदर्शयति--
ननु यदा भगवतैव विंशतिरसमाधिस्थानानि कथितानि तदा 'स्थविरैभगवद्भिरिमानि विंशतिरसमाधिस्थानानि प्रतिपादितानी'-त्येवं कथमुक्तम् ? इति चेत् , शृणु--स्थविरा भगवन्तः श्रुत केवलिनो भवन्तीति तेषां भगवत्सदृशवक्तृत्वसिद्धयथे तेषां यथार्थप्रतिपादितविषयाणां भगवदुक्ताथैः सह समतां स्थान कहे हैं । सम्यकू मोक्षमार्ग में स्थित रहने को अर्थात् संयम मार्गमें प्रवृत्ति करने रूप आत्माका परिणाम को समाधि कहते हैं। उससे भिन्न को असमाधि कहते हैं। जम्बू स्वामी पूछते हैं कि-हे भदन्त ! स्थविर भगवान् श्रुतकेवालियों ने जिन बीस प्रकार के असमाधिस्थानों का वर्णन किया है वे असमाधिस्थान कौन से हैं ? सुधास्वामी कहते हैं-' इमानि खलु' इति, हे जम्बू ! वे वीस असमाधि स्थान इस प्रकार हैं
यहाँ पर यह प्रश्न होता है कि यदि भगवान् ने ही बोस असमाधिस्थान कहा है तो "स्थविर भगवन्तो ने वीस असमाधिस्थान कहा है" ऐसा क्यों कहा है ? क्यों कि जिन २ भावों का वर्णन तीर्थकर भगवान करते हैं उन्हीं भावों को लेकर ही स्थविर भगवान भी निरूपण करते हैं। इसका समाधान यह है कि-स्थविर भगवान प्रायः श्रुतकेवली होते हैं। उनके बचन भगवान के जैसे ही होते हैं, સમ્યફ મેક્ષમાર્ગમાં સ્થિત રહેવું, અર્થાત્ – સંયમમાર્ગમાં પ્રવૃત્તિ કરવા રૂપ આત્માનાં પરિણામને સમાધિ કહે છે. તેનાથી ભિન્નને અસમાધિ કહે છે. જ—સ્વામી પૂછે છે કે-હે ભદન્ત! સ્થવિર ભગવાન શ્રતકેવલીઓએ જે વીસ પ્રકારનાં અસમાધિ સ્થાનેનું વર્ણન કર્યું છે તે અસમાધિસ્થાન કયાં કયાં છે? સુધર્મા સ્વામી કહે છે– 'इमानि खलु' ति, ४२५ ! ते वीस असमाधिस्थान प्रान छ
અહીં પ્રશ્ન એ થાય છે કે જે ભગવાનેજ વીસ અસમાધિસ્થાન કહ્યાં છે તે સ્થવિર ભગવાનેએ વિસ અસમાધિસ્થાન કહ્યાં છે એમ કેમ કહ્યું છે! કેમકે જે જે ભાનું વર્ણન તીર્થકર ભગવાન કરે છે તેજ ભાવેને લઈને જ સ્થવિર ભગવાન પણ નિરૂપણ કરે છે. આનું સમાધાન એ છે કે સ્થવિર ભગવાન પ્રાય: શ્રુતકેવલી હોય છે, તેમનાં વચન ભગવાનનાં જેવાં જ હોય છે. એવી વાત સાબિત કરવા માટે,
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર