Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९१
मुनिहर्षिणी टीका अ. ६ नास्तिकवादिवर्णनम् क्रया स्वद्रव्यदाने न परवस्तुस्वायत्तीकरणम् , विक्रयः परद्रव्यग्रहणेन निजवस्तुपरायत्तीकरणम् , माषः पञ्चभिर्गुञ्जाभिः परिमितो मानविशेषस्तस्यादैसमांशः, माषः=गुञ्जापञ्चकमितमानविशेषः, ताभ्यां परिमितं यद्रूपकं रजतमुद्रा तद् माषार्द्धमाषरूपकम्-एतेषां संव्यवहारात्-प्रवृत्तिरूपात यावज्जीवम् अप्रतिविरतो भवति । सर्वेभ्यो हिरण्येत्वादि-हिरण्यं रूप्य, सुवर्ण कनकं, धनं गणिम-धरिममेय -- पारिच्छेद्यभेदाच्चतुर्विधम , धान्यं-ब्रीहि-कोद्रव--मुगद--माष-तिल-गोधूमशालियवादिकम् , मणिः--पृथ्वीकायः--इन्द्रनील-रत्न-वैड्य--पद्मराग--चन्द्रकान्त-- होता है । तथा अपना द्रव्य देकर दूसरों की वस्तु का ग्रहण करना क्रय कहा जाता है । दूसरों का द्रव्य लेकर अपनी चीज दूसरों के हवाले करना विक्रय कहा जाता है। क्रयका अर्थ खरीद करना होता है । विक्रय का अर्थ वेचना होता है। पाच गुञ्जा से तोले हुए नाप को माप कहते हैं, उस के आधे विभाग- समांश को माषार्ध कहते हैं । इन रजत मुद्रारूप कार्यों से यावज्जीव निवृत्त नहीं होता है । तथा हिरण्य-चादी, सोना, धन, धन-गणिम, धरिम, मेय, परिच्छेद्य के भेद से चार प्रकार का होता है ।
(१) गणिम-जो वस्तु गिनती से दी जाय - नारियल, सुपारी आदि । (२) धरिम-जो तराजू से तोल कर दी जाय-शालि आदि । (३) मेय-जो माप कर दी जाय दूध, घी, तेल आदि, तथा वस्त्रादिक । (४) परिच्छेद्य--कसोटी आदी से परीक्षा कर दी जाय - मणि मुक्तादि । धान्य-चावल, कोदरा मुँग, उडद, तिल, गेहूँ, शालि और તથા પિતાનું દ્રવ્ય આપીને બીજાની વસ્તુનું ગ્રહણ કરવું કે જેને “કય” કહેવાય છે બીજાનું દ્રવ્ય લઈને પિતાની ચીજ બીજાને હવાલે કરવી તેને વિક્રય કહેવાય છે. કયનો અર્થ થાય છે ખરીદ કરવું. વિક્રયનો અર્થ થાય છે વેચવું પાંચ ગુંજાથી તળેલાં માપને માષ કહેવાય છે. તેને અરધે વિભાગ-સમાં શક–માષા કહેવાય છે. એવાં રજત મુદ્રારૂપ કાર્યોથી જીવનપર્યન્ત નિવૃત્ત થતો નથી. તથા હિરણ્ય-ચાંદી-સેનું ધન. ધન=ગણિમ ધરિમ મેય અને પરિચ્છેદ્ય એવા ભેદથી ચાર પ્રકારનું થાય છે. (૧) ગણિમ=જે વસ્તુ ગણતરીથી અપાય છે તે જેમકે-નારિએલ, સોપારી આદિ– (૨) પરિમ-જે ત્રાજવાંથી તળીને અપાય છે તે. જેમકે-શાલિ આદિ. (૩) મેય–જે માપીને અપાય છે તે જેમકે-દૂધ ઘી તેલ આદિ, તથા વસ્ત્રાદિક. (૪) પરિચછેદ્ય-કસોટી આદિથી परीक्षा ४रीन सपाय छ ते. भभाग भुत मा. धान्य-योमा, ६२, भग,
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર