Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६०
दशाश्रुतस्कन्धसूत्रे भूपालान्वयकञ्जवासरमणिः सर्वार्थिवाञ्छाभरो, मोदं चेतसि मोरबीनरपतिः श्री लक्ष्यधीरो वहन् । जीवोद्धारधुरीणतां प्रकटयन साहित्यकार्ये शुभे, मादानिर्मलभक्तिपूर्णहृदयो मुद्रासहस्रद्वयम् ॥ ६ ॥ अत्रत्यः सुखदः कृपासमुदयः श्रीजैनमंघो मिथः,प्रेमावद्धविधेयपद्धतिमिलहीनातरक्षापरः। शुद्धस्थानकवासिधर्मनिरतो रत्रत्रयाभः शुभः,
श्रद्धावान् निगमे जिनप्रवचने श्रेयस्करे शोभते ॥ ७ ॥
प्रजा पर प्रेम रखने वाले, नृपगणों मे श्रेष्ठ वीर श्री ५ लखधीरसिंहजी साहब इस सूत्र की टीका के समाप्तिकाल में भगवान् जिनेन्द्र देव प्ररूपित प्रशस्त धर्म का श्रवण करने के लिये आये ॥५॥
राजवंशरूप कमल को विकसित करने में सूर्यसमान, प्रायः सभी याचको की याचना को पूर्ण करने वाले, प्रसन्नहृदय मोरबीनरेश श्रीमान् लखधीरसिंहजी साहब, आप जीवदया के कार्य में सर्वदा संलग्न रहते हैं। इन्होंने इस साहित्योद्धाररूपी शुभकार्य में भक्तिपूर्ण निमल हृदय से दो हजार (२०००) रुपये दिये ॥ ६ ॥
__यहाँ का श्री जैनसंघ सभी के लिये हितकारी है, कृपालु है, परस्पर प्रेम से मिलकर कार्य करनेवाला है, दीन और आत्तों की रक्षा में सर्वदा तत्पर है, शुद्ध स्थानकवासी धर्म में निरत है, रत्न
પ્રજાપર પ્રેમ રાખવાવાળા રાજાઓમાં શ્રેષ્ઠ વીર શ્રી ૫ લખધીરસિંહજી સાહેબ મેરબીનરેશ આ સૂત્રની ટીકાના સમાપ્તિ સમયે ભગવાન જિનેન્દ્ર દેવપ્રરૂપિત પ્રશસ્ત ધર્મનું શ્રવણ કરવા માટે પધાર્યા (૫)
રાજવંશરૂપી કમલને વિકસાવવામાં સૂર્ય સરખા, મુખ્યતઃ સર્વ યાચકની યાચનાને પૂર્ણ કરવાવાળા, પ્રસન્નહૃદય મેરબીનરેશ શ્રીમાનું લખધીરસિંહજી સાહેબ જીવદયાના કાર્યમાં હમેશાં સંલગ્ન રહે છે. તેઓએ આ સાહિત્યદ્વાર રૂપી શુભકાર્યમાં लतिपूर्ण
नियथा मे२ (२०००) ३पिया अपए ४ा. (६)
અહીં શ્રી જૈન સંઘ સર્વ માટે હિતકારી છે, કૃપાળું છે, પરસ્પર પ્રેમથી મળીને કાર્ય કરવાવાળે છે, દીન-દુ:ખીઓની રક્ષા માટે સર્વદા તત્પર રહે છે. શુદ્ધ સ્થાનવાસી ધર્મમાં સંલગ્ન રહે છે રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર) થી સુશોભિત
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર