Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५६
श्री दशाश्रुतस्कन्धसूत्रे _यथा काचित् स्त्री पर्वणि गोग्रासं दातुं नानाभूषणभूषिता गामुपैति तत्र गौः स्त्रिया रूपभूषणादिकं न निरीक्षते किन्तु केवलं ग्रासमेव, तथा साधुरपि गृहस्थगृहं भिक्षार्थमुपेतः स्त्रीरूपालङ्कारादिकं न पश्यति किन्तु शुद्धाहारादिकमेव ।
एवं च गोचरस्य कालाः त्रयः = त्रिसंख्यकाः प्रज्ञप्ताः, तद्यथा १ आदिः त्रिधाविभक्तस्य दिनस्य प्रथमो भागः, २ मध्यःमध्यमो भागः, ३ चरमः अन्तिमो भागः। आदौ दिनस्य प्रथमे भागे चरेत्-भिक्षाथै गच्छेत् , तदा मध्ये न चरेत् , एवं चरमेतृतीये भागेऽपि न चरेत् १ । यदि मध्ये = नही उखाड डालती है। उसीतरह मुनि का भी गृहस्थ के घर पर यथावसर और यथासामग्री अशन आदि का ग्रदण करना वह, गोचर कहा जाता है।
तथा जिस प्रकार कोई स्त्री पर्व आदि में गोग्रास देने के लिये अनेक प्रकार का आभूषण पहिन कर गाय के पास जाती है तो गाय उस स्त्री के आभूषण आदि को नहीं देखती है, केवल ग्रास की तरफ ही देखती है, उसी प्रकार साधु भी गृहस्थ के घर भिक्षा के लिये गया हुआ, स्त्री के रूप लावण्य आदि को नहीं देखते हुए केवल शुद्धा-शुद्धि के लिये आहार आदि की तरफ ही देखता है ।
गोचर के तीन काल हैं-(१) आदि अर्थात् दिवस का तीन विभाग करने पर प्रथम भाग, (२) मध्यम भाग, (३) अन्तिम भाग। यदि दिवस के प्रथम भाग में भिक्षा के लिये जावे तो मध्य भाग में नहीं जाना चाहिये एवं तृतीय भाग में भी नहीं जाना चाहिये મૂળથી જ ઉખેડી નાખતી નથી, એવી જ રીતે મુનિ પણ ગૃહસ્થને ઘેર યથાવસર અને યથાસામગ્રી અશન આદિનું ગ્રહણ કરે છે તે ગોચર કહેવાય છે.
- તથા જેવી રીતે કે સ્ત્રી પર્વ આદિમાં ગોગ્રાસ દેવા માટે અનેક પ્રકારનાં આભૂષણ પહેરીને ગાયની પાસે જાય છે તે ગાય તે સ્ત્રીનાં આભૂષણ આદિને જોતી નથી માત્ર ગ્રાસની તરફ જ જુએ છે, તેવી જ રીતે સાધુ પણ, જે ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે જાય છે ત્યાં તે સ્ત્રીના રૂપ લાવણ્ય આદિને નહિ જોતાં માત્ર શુદ્ધા-શુદ્ધિને માટે આહાર આદિની તરફજ જુએ છે.
ગોચરના ત્રણ કાલ છે. (૧) આદિ–અર્થાત્ દિવસના ત્રણ વિભાગ કરીને તેને પ્રથમ ભાગ (૨) મધ્યમ ભાગ, (૩) અન્તિમ ભાગ જે દિવસના પ્રથમ ભાગમાં ભિક્ષા માટે જાય તે મધ્ય ભાગમાં ન જવું જોઈએ, તેમજ ત્રીજા ભાગમાં પણ ન જવું
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર