Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
। नवममध्ययनम् । अष्टमाध्ययने पर्युषणाकल्पो वर्णितः । प्रत्येकं मुनिभिरयमाराधनीयः समुचितरीत्या । य इत्थं नाचरति स महामोहनीयकर्माणि समुपार्जयति । अस्मिन्नध्ययने यौः कारणर्मोहनीयकर्मलक्षणानि बन्धनानि भवन्ति तान्येव वर्ण्यन्ते । तेषां कारणानां स्वरूपज्ञानपुरस्सरं ततोऽतिदूरे स्थातुं प्रयतनीयम् ।
मोहनीयं कर्म किमुच्यते ? इति चेद-निशम्या -मोहयति सदसद्विवेकविकलं करोत्वात्मानमिति मोहनीयम्, बाहुलकात्कर्तरि अनीयरीत्ययः। यद्वामोहाय योग्यं तद् मद्यमिव मोहनीयम् । यथा मद्यपानमत्तः प्राणी सदसद्विकेकविकलो भवति, एवमेतत् वितथतत्त्वश्रद्धानादिरूपम्, उक्तञ्च-"मज्जं व
अध्ययन नववा आठवें अध्ययन में पर्युषणाकल्प का वर्णन किया जाता है । प्रत्येक मुनि को योग्य रीति से पर्युषणा की आराधना करनी चाहिये। जो इस रीति से आचरण नहीं करता है वह महामोहनीयकर्म का उपार्जन करता है । इस अध्ययन में जिन-जिन कारणों से महामोहनीय कर्म का बन्ध होता है उन्ही का वर्णन किया जाता है । उन कारणों के स्वरूप को जानकर उनसे सदा पृथक रहने का प्रयत्न करना चाहिए। जो आत्मा को सत् असत् के विवेकसे शून्य करता है उसको मोहनीय कहते हैं । अथवा मोह के योग्य मद्य की तरह जो है वह मोहनीय कहा जाता है। जिस प्रकार मादक द्रव्य के सेवन से आत्मा प्रायः अपने विवेक ओर चेतना को खो बैठता है,
અધ્યયન નવમું આઠમા અધ્યયનમાં પર્યુષણાક૫નું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રત્યેક મુનિએ યેગ્ય રીતે પર્યુષણની આરાધના કરવી જોઈએ. જે એ રીતે આચરણ નથી કરતા તે મહામહનીયકર્મનું ઉપાર્જન કરે છે. આ અધ્યયનમાં જે જે કારણોથી મહામહનીય કર્મનું બંધન થાય છે તેનું વર્ણન કરવામાં આવે છે. તે કારણેનાં સ્વરૂપને જાણ લઈને તેમનાથી હંમેશાં અલગ રહેવાનો પ્રયત્ન કરે જોઈએ. જે આત્માને સત્ અસત્ એવા વિવેકથી રહિત રાખે છે તેને મેહનીય કહેવાય છે. અથવા મેહને યોગ્ય મધની પેઠે જે છે તે મેહનીય કહેવાય છે. જે પ્રકારે માદક દ્રવ્યના સેવનથી આત્મા ઘણું કરીને પિતાના વિવેક તથા ચેતનાને ગુમાવી બેસે છે તે પ્રકારે જ મેહનીય કર્મના
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર