Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दशाश्रुतस्कन्धसूत्रे
धारणा, सा च दृढतमावस्थापन्नाऽवाय एव । तत्राऽविच्युति म - निश्चितार्थोपयोगादविच्यवनम, सा-अन्तर्मुहूर्तप्रमाणा। अविच्युत्याऽऽहितः संस्कारो वासना, सा संख्येयमसंख्येयं वा यावत्कालं भवति । ततः कालान्तरे कुतश्चितादृशार्थदर्शनादिकारणात् संस्कारमबोधे 'तदेवेदं यन्मया मागुपलब्ध'-मित्यादिरूपमुत्पद्यमानं ज्ञानम्-स्मृतिः । उक्तश्च
"तयणंतरं तउत्थाऽविचवणं जो य वासणाजोगो ।
कालंतरे य जं पुण, अणुसरणं धारणा सा उ ॥१॥" छाया-" तदनन्तरं तदुत्थाऽविच्यवनं यश्च वासनायोगः ।
कालान्तरे च यत्पुनरनुसरणं धारणा सा तु ॥ १॥ वासना और स्मृतिरूप धारण को धारणा कहते हैं। ऐसी धारणा दृढ अवस्था में रही हुई अवाय ही है । निश्चित अर्थ के उपयोग से अतिरिक्त न होना अविच्युति कही जाती है । उसका प्रमाण अन्तर्मुहूर्त तक ही है । अविच्युति से होने वाले संस्कार को वासना कहते हैं। वासना अमुक समय तक अथवा असंख्य काल तक होती है, अनन्तर दूसरे समय में कोई भी स्थान में वैसे ही पदार्थ को देख कर संस्कार की जागृति होने पर " यह वही है जो मैंने पूर्वकाल में प्राप्त किया था" ऐसी स्मृति होती है । कहा भी है:
" तयणंतरं तउत्था,-ऽविच्चवणं जो य वासणाजोगो ।। कालंतरे य जं पुण, अणुसरणं धारणा सा उ ॥१॥" इति । ___ अर्थात् अनन्तर उससे उत्पन्न हुआ अविच्यवन और वासनाસ્મૃતિરૂપ ધારણને ધારણા કહે છે. એવી ધારણા દઢ અવસ્થામાં રહેલ અવાજ છે. નિશ્ચિત અર્થના ઉપયોગથી અતિરિત (ઉલટું) ન હોવું તે અવિસ્મૃતિ કહેવાય છે. તેનું પ્રમાણ અન્તમુહૂર્ત સુધી જ છે. અવિશ્રુતિથી થવાવાળા સંસ્કાર ને વાસના કહે છે. વાસના અમુક સમય સુધી અથવા અસંખ્ય કાળ સુધી રહે છે. અનન્તર બીજે સમયે કોઈ પણ સ્થાનમાં એવાજ પદાર્થને જોઈને સંસ્કારની જાગૃતિ થઈ આવતાં “આ તેજ છે કે જે મેં પૂર્વકાલમાં પ્રાપ્ત કર્યું હતુ” એવી સ્મૃતિ થાય છે. કહ્યું પણ છે કે
“तयणंतरं तउत्था,-विच्चवणं जो य वासणाजोगो ।
कालंतरे य जं पुण, अनुसरणं धारणा सा उ ॥१॥" छति
અર્થાત અનન્તર તેનાથી ઉત્પન્ન થયેલા અવિવન તથા વાસનાયાગ અને કાલાન્તમાં તેનું પુનઃસ્મરણ, એ બધાં ધારણ નામે કહેવાય છે. (૧)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર