Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुनिहर्षिणी टीका अ. ५ चित्तसमाधिस्थानवर्णनम्
१२५ ॥ अथ पञ्चममध्ययनम् ॥ चतुर्थाध्ययने समाधिसाधनीभूता गणिसम्पद् उक्ताः, तत्सम्पन्ना एव चित्तसमाधावधिकारिणो भवन्तीति पञ्चमाध्ययने तत्साध्यभूतं चित्तसमाधि वर्णयति-'सुयं में' इत्यादि ।
__ येन चित्तं मोक्षमार्गे वा धर्मध्यानादौ स्थिरीभवति स चित्तसमाधिरभिधीयते, स च द्रव्यभावभेदाद् द्विविधः, तत्र द्रव्यसमाधिः-कस्यचिज्जनस्य सांसारिकपदार्थोपभोगेच्छायां सत्यां तत्माप्त्या चित्तं समाधि प्राप्नुयाचेत्तदाऽसौ द्रव्यसमाधिः कथ्यते, ज्ञान-दर्शन - चारित्रेषु चित्तं निधायोपयोगपूर्वकं जीवा
पश्चम अध्ययन चतुर्थ अध्ययन में समाधि के साधन गणिसम्पदा का निरूपण किया। उससे युक्त ही चित्त की समाधि में अधिकारी होते हैं, अतः पञ्चम अध्ययन में उसका साध्य चित्तसमाधि का निरूपण करते हैं:-" सुयं मे" इत्यादि।
जिससे चित्त मोक्ष के मार्ग में अथवा धर्मध्यान आदि में स्थिर होता है वह चित्तसमाधि कहा जाता है । चित्तसमाधि द्रव्य और भाव के भेद से दो प्रकार की है।
द्रव्यचित्तसमाधि-कोइ मनुष्य को संसार के पदार्थ की उपभोग की इच्छा होती है तब उसकी प्राप्ति होने पर चित्तका समाधान होता है, अतः यह द्रव्यचित्तसमाधि है । ज्ञान, दर्शन और चारित्र में चित्त को रख कर उपयोगपूर्वक जीवादि पदार्थ के स्वरूप
પાંચમું અધ્યયન ચેથા અધ્યયનમાં સમિધિનાં સાધન, ગણિસર્પદાનું નિરૂપણ કર્યું. તેનાથી યુક્ત હોય તેજ ચિત્તની સમાધિમાં અધિકારી થાય છે. હવે પાંચમાં અધ્યનનમાં તેનાં साध्य यत्तसमाधिनु नि३५६५ ४२राय छे.-'सुयं मे त्यादि
જેનાથી ચિત્ત મેક્ષના માર્ગમાં અથવા ધમ ધ્યાન આદિમાં સ્થિર થાય છે તે ચિત્તસમાધિ કહેવાય છે. ચિત્તસમાધિ દ્રવ્ય તથા ભાવના ભેદથી બે પ્રકારની છે.
દ્રવ્યચિત્તસમાધિ- કેઈ મનુષ્યને સંસારના પદાર્થના ઉપગની ઈચ્છા થાય જ્યારે તેની પ્રાપ્તિ થતાં ચિત્તનું સમાધાન થાય છે ત્યારે આ દ્રવ્ય ચિત્તસમાધિ થઈ કહેવાય છે. જ્ઞાન દર્શન તથા ચારિત્રમાં ચિત્તને રાખીને ઉપગપૂર્વક જીવાદિ પદા
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર