Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४०
दशाश्रुतस्कन्धसूत्रे नुभवनम्, तं याथातथ्यं वास्तविकं ट्रष्टुं-विलोकितुम्, अनुभवितुमित्यर्थः असमुत्पन्नपूर्वकदाऽप्यतीतकाले न सञ्जातम्-अननुभूतं स्वप्नदर्शनं समुत्पद्येत । ३ तृतीये-स्वकीयां-निजां, पौराणिकी पूर्वकालभवां, जाति-जननं भवमित्यर्थः स्मर्तु स्मृतिपथं नेतुं संझिजातिस्मरणेन-संज्ञानं संज्ञा-भूतवर्तमानभविष्यत्स्वभावपर्यालोचनं, देवगुरुधर्मपरिज्ञानं वा, साऽस्याऽस्तीति संज्ञी-विशिष्ट स्मरणादिरूपमनोविज्ञानसत्पन्नः पश्चेन्द्रियः प्राणी, तस्य जातिः भवस्तस्याः स्मरणेन-स्वसज्ञिभवस्मृत्या असमुत्पन्नपूर्व संज्ञिज्ञानं संज्ञिनः पूर्वोक्तलक्षणस्य मनोलब्धिमतो यज्ज्ञानम् अनेकजन्मानुभूतनानापदार्थविषयकमबोधनं, तद् समुत्पचेत । ४ चतुर्थे-तस्य दिव्यां - दिविभवां प्रधानां देवद्धि = देवानां विमानरत्नादिविभूति, दिव्याम् उत्तमां देवद्युति देवसम्बन्धिशरीराऽऽभरणादिप्रकाशं, दिव्यं=श्रेष्ठं देवाअवस्था में होता है। स्वप्न का अर्थ होता है कि देखे हुए और सुने हुए कोई पदार्थ का अनुभव करना, उसका वास्तविक अनुभव करने के लिए अभूतपूर्व-कभी भी भूतकाल में न हुआ ऐसा स्वप्नदर्शन उत्पन्न होता है। ३ तृतीय समाधिस्थान में अभूतपूर्व जातिस्मरण ज्ञान होता है। अपने पूर्व-भव का स्मरण करना जातिस्मरण है। उससे प्राणी अपने पूर्व के सज्ञिपञ्चेन्द्रिय भव जो धाराप्रवाह के रूप से अर्थात् अन्तररहित किये हैं उन उत्कृष्ट (९००) नौसौ भवों तक का स्मरण करता है। जो भूत भविष्य वर्तमान का विचार कर सके तथा देव गुरु धर्म को पहचान सके वह, अर्थात् विशिष्टस्मृतिरूपमनोविज्ञानसम्पन्न पञ्चेन्द्रिय प्राणी सज्ञि कहलाता है । (४) चौथे समाधिस्थान में देवदर्शन होता है। देवों की विमान रत्न आदि તેમજ જાગ્રત અવસ્થામાં થાય છે. સ્વપ્નનો અર્થ થાય છે કે જેએલા અને સાંભળેલા કઈ પણ પદાર્થને અનુભવ કરે. તેને વાસ્તવિક અનુભવ કરવા માટે અભૂતપૂર્વભૂતકાળે કદી પણ ન થયેલાં એવાં સ્વપ્નદર્શન ઉત્પન્ન થાય છે. (૩) ત્રીજા સમાધિસ્થાનમાં અભૂતપૂર્વ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પિતાના પૂર્વભવનું સમરણ કરવું તે જાતિસ્મરણ છે. તેનાથી પ્રાણ પિતાના પૂર્વના સંજ્ઞીપંચેન્દ્રિય ભવ કે જે ધારાપ્રવાહરૂપે અર્થાત્ અન્તરરહિત કર્યા છે તે ઉત્કૃષ્ટ [૯૦૦] નવસે ભવ સુધીનું સ્મરણ કરે છે. જે ભૂત, ભવિષ્ય વર્તમાનને વિચાર કરી શકે તથા દેવ ગુરુ ધર્મને જાણી શકે તે અર્થાત વિશિષ્ટસ્મૃતિરૂપ મને વિજ્ઞાનસમ્પન્ન પંચેન્દ્રિયપ્રાણું “સંશી કહેવાય છે. (૪) ચોથા સમાધિસ્થાનમાં દેવદર્શન થાય છે. દેશની વિમાન રત્ન આદિ દિવ્ય રિદ્ધિ તથા દેવનાં
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર