Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दशाश्रुतस्कन्धसूत्रे
गतजलमिव प्रतिक्षणं नश्यति, तेषां धर्मचिन्तानौकायां मानसं न संचरति, अतोऽत्र सूत्रकारः प्रतिपादयति माग्धर्मभावनाविरहेऽपि विद्यमानकाले धर्मचिन्ता प्रवृत्तिश्चेत्तदा धर्मचिन्तया श्रुतचारित्रात्मक-धर्मस्य सम्यगज्ञानं भवितुमर्हति येन धर्ममनुष्ठाय मुखेन भवसिन्धुतरणं सम्पद्यते ।
सर्वतः प्रथमं सकलपदार्थगत उत्पादव्ययध्रौव्यरूपो धर्मो ज्ञातव्यः । ततो हेयज्ञेयोपादेयरूपे परिणमनीयः, चित्तेऽनुभवनीयं च – पूर्वापरविरोधाभावात् पदार्थानां सम्यग्बोधकत्वादनुपमत्वाच भगवद्भाषितं सर्वमान्यमस्तीति । यद्येतान् पदार्थांश्चिन्तयन् धर्मचिन्तां कुर्यात्तदाऽऽत्माऽवश्यं समाधि प्राप्नुयात्, मानव जीवन, अञ्जली में से जैसे जलका प्रतिक्षण नाश होता है वैसे ही प्रतिक्षण नष्ट होता है । उनका मन धर्मचिन्तारूपी नौका को नहीं पाता है। इसलिए यहां सूत्रकार प्रतिपादन करते हैं-पूर्व में धर्मभावना न होने पर भी वर्तमानकाल में यदि धर्म में प्रवृत्ति की जाय तो धर्मचिन्ता से श्रुतचारित्रस्वरूप धर्म का सम्यक् ज्ञान होता है। जिस से धर्म का अनुष्ठान कर के सुख से संसारसागर का तैरना हो सकता है।
सब से पहले प्रत्येक पदार्थ के उप्ताद व्यय और ध्रौव्यरूप धर्म का ज्ञान कर लेना चाहिये । अनन्तर उसको हेय, ज्ञेय और उपादेयरूप में परिणत करना चाहिये । और चित्त में अनुभव करना चाहिये कि - सर्वज्ञोक्त कथन पूर्वापर अविरुद्ध होने से, पदार्थों का भली-भाँति बोधक होने से तथा अनुपम होने के कारण सर्वमान्य કરેલી નથી એવા જીવનું પવિત્ર માનવ-જીવન, અંજલીમાંથી જેમ જલનો પ્રતિક્ષણે નાશ થાય છે તેવી જ રીતે પ્રતિક્ષણ નાશ થાય છે. તેનું મન ધર્મચિન્તારૂપી નાવને મેળવી શકતું નથી આથી અહીં સૂત્રકાર પ્રતિપાદન કરે છે કે–પૂર્વમાં ધર્મભાવના ન હોવા છતાં પણ વર્તમાન કાળમાં જે ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં આવે તે ધર્મચિન્તાથી શ્રુતચારિત્રસ્વરૂપ ધર્મનું સમ્યક્ જ્ઞાન થાય છે જેનાથી ધર્મનું અનુષ્ઠાન કરીને સુખથી સંસારસાગર તરી શકાય છે.
સૌથી પહેલાં પ્રત્યેક પદાર્થના ઉત્પાદ વ્યય અને થ્રવ્યરૂપ ધર્મનું જ્ઞાન મેળવવું જોઈએ. પછી તેને હેય રેય અને ઉપાદેય રૂપમાં પરિણુત કરવું જોઈએ તથા ચિત્તમાં અનુભવ કરવો જોઈએ કે-સર્વજ્ઞોકત કથન પૂર્વાપર અવિરૂદ્ધ હોવાથી પદાથેનું સારી રીતે બંધ દેવાવાળું હોવાથી, તથા અનુપમ હોવાને કારણે સર્વમાન્ય
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર