Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४४
दशाश्रुतस्कन्धसूत्रे इति कल्पः परिपूर्णः कल्पमानस्तम्, लोकालोकं लोक्यते-दृश्यते केवलज्ञानभास्वतेति लोकः, स च चतुर्दशरज्ज्वात्मको धर्माधर्मास्तिकायादिद्रव्याधारभूतो वैशाखस्थानकटिन्यस्तहस्तद्वयपरिमितपुरुषोपलक्षितआकाशविशेषः,तद्विपरीतोऽलोकश्चानयोः समाहारस्तथा तत् ज्ञातुम् = अनुभवितुम् असमुत्पन्नपूर्व = गतकाले कदापि नोत्पन्नं प्रथममेव जातमित्यर्थः, केवलज्ञानं-केवलम्-इन्द्रियादिसाहाय्यानपेक्षितत्वेनाऽसहायं सकलज्ञेयज्ञायिसकलावरणमलविनाशानन्तरमादुर्भूतमनन्यतुल्यं, तच्च ज्ञानं केवलज्ञानं समुत्पद्येत । ९ नवमे-तस्य केवलकल्पं लोकालोकं द्रष्टुम् असमुत्पन्नपूर्व केवलदर्शनं-केवलं = सम्पूर्णवस्तुतत्त्वग्राहकं सामान्यज्ञानहोता है, इसमें केवलकल्प-संपूर्ण लोकालोक को जानने वाला तथा पहले कभी उत्पन्न नहीं हुआ ऐसा केवलज्ञान उत्पन्न होता है। लोकालोक का अर्थ होता है-केवलज्ञान से जो देखा जाता है वह लोक कहा जाता है । वह चौदह रज्जुस्वरूप धर्मास्तिकाय आदि द्रव्यो का आधार कमर पर हाथ रखकर नाचते हुए नट के आकार वाले आकाशविशेष को लोक कहते हैं, उस से विपरीत को अलोक कहते हैं। केवलज्ञान की व्याख्या-केवल का अर्थ होता है कि-इन्द्रिय आदि की सहायता की अपेक्षा न करता हुआ समस्त ज्ञेय पदार्थो को जानने वाला-विषय करने वाला सकल मल और आवरण के विनाश के बाद उत्पन्न हुआ अनन्यसदृश जो ज्ञान-केवलज्ञान उत्पन्न होता है। (९) नववे समाधिस्थान में केवलदर्शन उत्पन्न होता है, केवलकल्पलोकालोक को जानने वाला पूर्व में कभी उत्पन्न नहीं हुवा ऐसा આઠમા સમાધિસ્થાનમાં કેવળજ્ઞાન થાય છે. એમાં કેવળક૯૫=સંપૂર્ણ લેકાલેકને જાણવાવાળું તથા પહેલાં કદી ઉત્પન્ન થયેલું ન હોય એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. લેકાલેકને અર્થ કેવળજ્ઞાનથી જે જોઈ શકાય છે તે લેક કહેવાય છે. તે ચૌદ રજજુસ્વરૂપ ધર્માસ્તિકાય આદિ દ્રને આધાર કમરપર હાથ રાખીને નાચતા નટના. આકારવાળા આકાશવિશેષને લક કહે છે. તેનાથી વિપરીત (ઉલટું) તેને અલેક કહે છે.
કેવલજ્ઞાનની વ્યાખ્યા- કેવલને અર્થ થાય છે ઈન્દ્રિય આદિની સહાયતાની અપેક્ષા ન કરતાં સમસ્ત ય પદાર્થને જાણવાવાળું–વિષય કરવાવાળું –સકલ મળ અને આવરણ ને વિનાશ પછી ઉત્પન્ન થયેલું અનન્ય જેવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૯) નવમાં સમાધિસ્થાનમાં કેવલદર્શન ઉત્પન્ન થાય છે કેવકલ્પ લેકાલકને જાણવાવાળું પૂર્વમાં કદી ઉત્પન્ન ન થયેલું એવું કેવળદર્શન-સમસ્ત
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર