Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५
मुनिहर्षिणी टीका अ.४ गणिसंपवर्णनम्
टीका-'आयारे'-त्यादि। १ आचारसम्पत्-आचरणमाचार: वीतरागप्रणीताचरणम् , आमर्यादाया चरणं-चारः, मर्यादया कालनियमादिलक्षणया चार आचारो वा, स ज्ञान-दर्शन-चारित्र-तपोवीर्यलक्षणः पञ्चधा, यद्वा-आ= मर्यादया चारो-विहार आचारः, मोक्षार्थमनुष्ठानविशेषो वा, ज्ञानादिविषयकमनुष्ठानं वा । आचर्यते गुणद्धया इत्याचारः साधुजनाचरितम् , यद्वा-शिष्टाचारतो ज्ञानादिसेवनविधिः, स एव सम्पदिव सम्पत्-समृद्धिः।।
यद्वा-आचार: आचाराङ्गसूत्राख्यं प्रथममङ्गम् , अस्याध्ययनेन हि ज्ञानादिपश्चविधाचारः परिज्ञातो भवति, तत्पतिपादिताऽनुष्ठेयाचरणमेव सम्पदिव सम्पत् ।
(१) आचारसम्पदा-आचार-वीतराग भगवान के कहे हुए आचरण को आचार कहते हैं १, तथा मर्यादा में चलना २, अथवामर्यादा-काल नियम आदि मर्यादा से जो आचरण ३, अथवा ज्ञान दर्शन चारित्र तप और वीर्य लक्षण वाला पाच प्रकार का आचरण ४, तथा भगवान की कही हुई मर्यादा से विचरना ५, अथवा मोक्ष के लिये अनुष्ठानविशेष ६, अथवा ज्ञानादिविषय का अनुष्ठान ७, अथवा गुणवृद्धि-अर्थात् चढते परिणाम से किया जाने वाला आचार अर्थात् साधुजनों का आचरण ८, शिष्ट-अर्थात् तीर्थङ्कर - गणधरादिकों के आचार के अनुसार ज्ञानादिसेवनविधि ९, उसको आचार कहते हैं उस की सम्पदा-समृद्धि के समान होने के कारण आचारसम्पदा कहलाती है।
___ अथवा आचार - आचराङ्गसूत्रनामक प्रथम अङ्ग है, उसके अध्ययन से ज्ञानादि पाच प्रकार के आचार का ज्ञान होता है, अतः
(१) आचारसम्पदा-माया२-पात भगवाने ४९सां सायरणने माया२ ४३ છે? તથા મર્યાદામાં ચાલવું, ૨ અથવા મર્યાદા-કાલ નિયમ આદિ મર્યાદાથી જે આચરણ ૩, અથવા જ્ઞાન દર્શન ચારિત્ર તપ તથા વીર્ય લક્ષણવાળાં પાંચ પ્રકારનાં આચરણ ક, તથા ભગવાને કહેલી મર્યાદાથી વિચરવું ૫, અથવા મોક્ષને માટે અનુષ્ઠાનવિશેષ ૬, અથવા જ્ઞાનાદિ વિષયનાં અનુષ્ઠાન ૭, અથવા ગુણવૃદ્ધિ અર્થાત્ ચડિયાતાં પરિણામ માટે કરવામાં આવતાં આચરણ અર્થાત સાધુજનનાં આચરણ ૮, શિષ્ટ-અર્થાત્ તીર્થકર ગણધરાદિને આચારને અનુસરીને જ્ઞાનાદિસેવનવિધિ છે ૯, તે આચાર કહેવાય છે તે આચાર જ ધનાદિની સભ્યદા-સમૃદ્ધિની પેઠે હોવાના કારણે આચારસર્પદા કહેવાય છે.
અથવા આચાર–આચારાંગસૂત્ર નામે પ્રથમ અંગ છે. તેનાં અધ્યયનથી જ્ઞાનાદિ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર