Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४
दशाश्रुतस्कन्धसूत्रे शय्यासनिकः, मर्यादाधिकशय्यासनादिसेवनेन चतुर्थाऽसमाधिस्थान दोषभागी भवति, प्रमाणाधिकवस्तुग्रहणे यथोचिततत्पमार्जना प्रतिलेखना विरहात्तेषु नानाविधत्रसस्थावरजीवोत्पत्तिः सम्भाव्यते,तेनाऽऽत्म--संयमोभय-विराधना सम्भवत्येव । अत्रायं दृष्टान्तः-कश्चिन्मर्यादातिरिक्तशय्या-संस्तारकादिसेवी मुनिः सर्वेषां शय्यादीनां यथाकालं प्रतिलेखनाधभावे तदीयशय्यादौ कुन्थुकप्रभृतिप्रभूतजीवानामुत्पत्तिजार्ता, पुनःपुनर्गुवादिप्रेरितोऽपि नासौ शय्यादिकं प्रतिलेखयति, नापि प्रमार्जयति, कदाचित् , कृष्णमहाभुजङ्गस्तच्छय्यायां समाजगाम । स प्रमादी शय्यामप्रतिलेख्याप्रमाज्यैव तदुपुरि शयितस्तेन भुजङ्गेन दष्टः प्रवलवेदनाभिरनालोचितअधिक शय्या और आसनका जो उपयोग करता है, वह चतुर्थ असमानिस्थान दोषका भागी होता है ।
प्रमाण से अधिक वस्तुका ग्रहण करने से उनका प्रमार्जन और प्रतिलेखन यथोचित नहीं हो सकता अतः उनमें अनेक प्रकार के त्रस और स्थावर जीवों की उत्पत्ति की सम्भावना है। उससे आत्मविराधना और संयमविराधना अवश्य ही होती है। यहाँ एक दृष्टान्त है। कोईएक मुनि, प्रमाण से अधिक शय्या और संस्तारक रखता था। वह शय्या और संस्तारक आदिका यथाकाल नियमानुसार प्रतिलेखन करता था। अतः उसके शय्या संस्तारादिकमें कुन्थुआ आदि अनेक जीवोंकी उत्पत्ति हुई । गुरुजीने बारंबार कहा तो भी वह अपने शय्या आदिका प्रमार्जन नहीं करता था । एक समय काला सर्प उसकी शय्यामें (बिछौनेमें) आकर बैठगया । बह प्रमादी शय्या का प्रमार्जन और प्रतिलेखन बिना किये उसके ऊपर सो गया। उस सपने उसको અધિક શમ્યા તથા આસનનો જે ઉપયોગ કરે છે તે ચતુર્થ અસમાધિસ્થાન દેષના ભાગી થાય છે. પ્રમાણથી વધારે વસ્તુ ગ્રહણ કરવાથી તેનું પ્રમાર્જન તથા પ્રતિલેખન યેગ્ય રીતે થતું નથી. આથી તેમાં અનેક પ્રકારના ત્રસ તથા સ્થાવર જીની ઉત્પત્તિની સંભાવના છે, તેથી આત્મવિરાધના તથા સંયમવિરાધના અવશ્ય થાય છે. અહીં એક દષ્ટાંત છે
કેઈ એક મુનિ પ્રમાણથી અધિક શમ્યા તથા સંસ્મારક આદિ રાખતા હતા. તે શચ્યા તથા સંસ્તારક આદિનું યોગ્ય સમયે નિયમાનુસાર પ્રતિલેખન કરતા નહિ. આથી તેની શય્યા તથા સંતારાદિકમાં કુન્યુઆ આદિ અનેક જીવેની ઉત્પત્તિ થઈ. ગુરુજીએ વારંવાર કહ્યું છતાં પણ તે પિતાની શય્યા આદિનું પ્રમાર્જન કરતા (સાફ કરતા) નહિ.
એક સમય તેની શય્યામાં (પથારીમાં) કાળો સર્ષ આવીને બેસી ગ્રે તે પ્રમાદી શય્યાને પ્રમાર્જન અને પ્રતિલેખન કર્યા વગર તેના ઉપર સુઈ ગયા. તે સપ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર