Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुनिहर्षिणी टीका अ. १ असमाधिस्थानवर्णनम्
१९
तेषां तथा अनुत्पन्नानाम् = अजातानां कलहानाम् उत्पादयिता = निष्पादयिता असमाधिस्थानदोषभाग् भवति, नूतनकलहोत्पादको जन्ममरणाद्यनन्तदुःखच्छेडुकस्य भवभ्रमणनिवारकस्याऽनन्तज्ञानादिसम्पादकस्याऽक्षयाऽमरपददायकस्य वि नय- श्रुत-तप- आचाराख्यसमाधिचतुष्टयस्यापि संहारको भवति, परम्परया परसन्तापक आत्मसंयमविराधी चतुर्गतिसंसारेऽनन्तकालं परिभ्रमति, अनन्तदुखं चानुभवति ॥ १२ ॥
मूलम् - पोराणाणं अहिगरणाणं खाकिंयविउवसमियाणं पुणेोदीरेत्ता भवइ ॥ सू० १३ ॥
छाया - पुरातनानामधिकरणानां क्षमापितव्युपशमितानां पुनरुदीरयिता भवति ॥ १३ ॥
टीका- 'पुरातनाना' मिति - पुरातनानां व्यतीतानाम् क्षमापितानां अनन्त जन्म मरण रूप दुःख के खड्डे में गिराया जाता है उसको अधिकरण कहते हैं । नहीं उत्पन्न हुए कलह को उत्पन्न करने वाला मुनि असमाधि दोष का भागी होता है । नवीन कलह को उत्पन्न करने वाला मुनि जन्म मरण आदि अनेक अनन्त दुःखों को नाश करने वाली, संसारभ्रमण को छुडाने वाली, अनन्तज्ञान आदि को देने वाली, अक्षय और अमर पदको प्राप्त कराने वाली विनयसमाधि, श्रुतसमाधि, तपसमाधि और आचारसमाधि का विनाशक होता है । परम्परासे परसन्तापक और आत्मविराधी संयमविराधी होता हुआ चतुर्गति संसार में अनन्तकाल तक परिभ्रमण करता है । और वहाँ अनन्त दुःखों का अनुभव करता है ॥ १२ ॥
જેના દ્વારા આત્મા નરક નિગેાદ આદિ અનન્ત જન્મ મરણ રૂપ દુ:ખના ખાડામાં નાખવામાં આવે છે. તેને અધિકરણ કહે છે. કજીએ પેદા ન થતા હોય ત્યાં કજીએ પેદા કરવાવાળા મુનિ અસમાધિ દોષના ભાગી થાય છે. નવા કજી ઉત્પન્ન કરનાર મુનિ, જન્મ મરણ આદિ અનેક અનન્ત દુ:ખાના નાશ કરવાવાળી, સસારભ્રમણને છે।ડવવાળી અનન્ત જ્ઞાન આદિને દેવાવાળી અક્ષય અને અમર પદને પ્રાપ્ત કરાવવાવાળી વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપ સમાધિ,તથા આચારસમાધિના વિનાશક બને છે. પર પરાથી પરસતાપક તથા આત્મવિરાધી, સંયમવિરાધી થાય છે, અને એમ કરતાં કરતાં ચતુગંતિસંસારમાં અનન્તકાળસુધી પરિભ્રમણ કરે છે અને ત્યાં અનન્ત દુ:ખાના અનુભવ ५२ छे. (१२)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર