Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुनिहर्षिणी टीका अ. १ असमाधिस्थानवर्णनम् तत्स्वीकारे भवति १ । पात्रं गृहीत्वा तदर्थं गमने यावन्न गृहीतं तावद् व्यतिक्रमः २। दातुगृहं गत्वा तत्समादाय स्वस्थानं समागतो यावद् गलबिलादधो नावतारयति तावदतिचारः ३। भुक्ते तु अनाचारः सर्वथा भङ्गरूपो भवति । यथा-दर्पण एकस्मिन् देशे यदा मलिनो भवति तदा मलिनप्रदेशमात्रं संशोध्यते । यदा तु सर्वोऽपि मलिनो भवति तदा सर्वोऽपि संशोध्यते । यत एकदेशमलिनो दर्पणः आकृतिग्रहणे सम्यक समर्थों न भवति, सर्वथा मलिनस्तुआकृतिग्रहणे सर्वथा समर्थों न, तथैव चारित्रदर्पणोऽपि देशमलिनः सर्वमलिनो वा न मोससाधको भवति । इति ॥ व्यक्तिने साधु को अपने घर भोजन के लिए निमन्त्रण दिया, उस निमन्त्रण को स्वीकार करना अतिक्रम दोष कहा जाता है १ ।
व्यतिक्रम-पात्र को लेकर उसके लिये गया जब तक ग्रहण नहीं करता है तब तक व्यतिक्रम दोष कहा जाता है २।।
अतिचार-देने वाले के घर पर जाकर अशनादि लेकर अपने स्थानमें आने के बाद जब तक गले के नीचे नहीं उतारता है तब तक अतिचार दोष होता है । अशनादि का भोगना सर्वथा भङ्गरूप अनाचार दोष होता है । जैसे दर्पण एक में मलिन होता है तब मलिन प्रदेश मात्र को शुद्ध करते हैं, जब सम्पूर्ण दर्पण मलिन होजाता है तब सम्पूर्ण दर्पण की शुद्धि करते हैं, क्यों कि अमुक देश में मलिन दर्पण आकृति का ग्रहण करने में ठीकसा समर्थ होता नहीं और सर्वथा मलिन दर्पण सर्वथा समर्थ नहीं होता है। इस કોઈ વ્યકિતએ સાધુને પિતાને ઘેર ભેજન માટે નિમન્ત્રણ આપ્યું. આ નિમન્ત્રણને સ્વીકાર કરે તે અતિકમ દેષ કહેવાય છે. (૧)
વ્યતિક્રમ - પાત્રને લઈને તે માટે ગયા. પણ જ્યાં સુધી ગ્રહણ કરતા નથી ત્યાં સુધી વ્યતિકમ દેષ કહેવાય છે. (૨) અતિચાર–દેવાવાળાને ઘેર જઈને અશન આદિ લઈને પાછા પિતાને સ્થાને આવ્યા બાદ, જ્યાં સુધી તે ગળાની નીચે નથી ઉતરતું ત્યાં સુધી અતિચાર દેષ કહેવાય છે. (૩) અશન આદિને ભેગા કરે એ સર્વથા ભંગરૂપ અનાચાર દેષ કહેવાય છે. જેમ દર્પણને અમુક ભાગ મલિન થાય તે તેટલા મલિન ભાગને શુદ્ધ કરે પડે છે અને જે આખું દર્પણ મલિન થાય તે આખા દર્પણને શુદ્ધ કરવું પડે છે. કેમકે દર્પણને અમુક ભાગ મલિન રહેવાથી આકૃતિ ગ્રહણ બરાબર કરી શકાતી નથી. તેમજ આખુંય દર્પણ મલિન હોય તે
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર