________________
૮૪
છે સ્થાન-૨ - ઉદ્દેશો-૨ &
—X —X —X — • ભૂમિકા :
અહીં અનંતર ઉદ્દેશામાં દ્વિત્વવિશિષ્ટ જીવ-અજીવ ધર્મો કહ્યા. હવે બીજા ઉદ્દેશામાં દ્વિવ વિશિષ્ટ જીવના જ ધર્મો કહે છે, એ સંબંધ • x • છે
[૧] જે દેવો ઉdલોકમાં ઉત્પન્ન થયેલા છે, તે બે પ્રકારે છે : કલ્યોપક, વિમાનોપક, ચારોક, ચારસ્થિતિક. ગતિરતિક, ગતિમાપક. તે દેવો વડે સદા પાપકર્મ કરાય છે, તે પાપના ફળને દેવભવમાં રહીને જે કેટલાંક દેવો ભોગવે છે અને કેટલાંક તે પાપના ફળને ભવાંતરમાં વેદ છે.
]િ નૈરયિકોને સદા જે પાપકર્મ બંધાય છે, તે ત્યાં રહીને પણ કેટલાંક વેદે છે, અને કેટલાંક ભવાંતરમાં જઈને વેદે છે. એ રીતે ચાવ4 પંચેન્દ્રિય તિર્યંચો સુધી ગણવું. મનુષ્યોને સદા જે પાપકર્મ બંધાય છે, તેના ફળને કેટલાંક અહીં રહીને વેરે છે, કેટલાંક ભવાંતમાં ભોગવે છે. મનુષ્ય સિવાયના બાકીના સમાન પાઠવાળા છે.
• વિવેચન-g૭ -
ને હવે આ સૂટનો અનંતર ણ સાથે આ સંબંધ છે - અનંતર સૂત્રમાં છેલ્લે પાદપોષણમન અનશન કહ્યું, તેનાથી કેટલાંક જીવો દેવપણું પામે છે. તેથી દેવવિશેષ કહેવા વડે તેના કર્મબંધન-વેદનને પ્રતિપાદન કરતાં કહે છે–
ધે કહેવાશે તે વૈમાનિક દેવો, અનશનાદિથી ઉત્પન્ન થાય છે. તે કેવા છે ? ઉtવલોકમાં ઉત્પન્ન થયેલા તે વપપક બે ભેદે-૧-કપોપક-સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થયેલ. ર-વિમાનોપપક-શૈવેયક, અનુતર વિમાનોમાં ઉત્પન્ન થયેલા ભાતીત. બીજા બે પ્રકાર • જ્યાં જ્યોતિકના વિમાનો ભ્રમણ કરે છે તે ચા-જ્યોતિક ક્ષેત્ર સમસ્ત, ચુપચર્ય સાપેક્ષાએ શબ્દની પ્રવૃત્તિના નિમિતના આશ્રયથી તેમાં ઉત્પણ તે ચારોપપક « જ્યોતિકો છે, પાદપોપગમનાદિથી જયોતિકત્વ પ્રાપ્ત ન થાય એમ ન કહેવું, કેમકે પરિણામ વિશેષથી તેમ પણ થાય છે. આ જ્યોતિકો પણ બે પ્રકારના છે—
જ્યોતિક ક્ષેત્રમાં જેમની સ્થિરતા છે તે ચાર સ્થિતિકો, સમયોગની બહાર રહેનારા ઘંટાકૃતિઓ છે. તથા ગમનમાં જેમની રતિ છે, તે ગતિરતિકો, સમયક્ષેત્રવર્તી છે. ગતિરતિકો સતત ગતિ ન કરૂારા પણ હોય છે. તેથી ગતિને નિરંતર પામેલા તે ગતિસમાપક-અનુપરતગતિવાળા છે.
પૂર્વોક્ત દેવોને x• નિત્ય જે જ્ઞાનાવરણાદિ, જીવોને નિરંતર બંધકપણાથી બંઘાય છે, * * * તે દેવોને કર્મોનું અબાધાકાળનું ઉલ્લંઘન થતા • x • દેવોના ભવમાં જ, કપાતીત દેવોને બીજ ક્ષેત્રમાં ગમતનો અસંભવ હોવાથી અહીં 1 અને અવત શબ્દ વડે જ ભવ અર્ણ ઇરિત છે. ક્ષેત્ર-શયન-આસનાદિ વિવક્ષિત નથી.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેરી દેવભવમાં વર્તનાર કેટલાંક દેવો ઉદયવિપાકને અનુભવે છે. દેવભવથી બીજા ભવમાં ઉત્પન્ન થઈને કેટલાંક વેદના અનુભવે છે. કેટલાંક ઉભયભવમાં પણ વેદના અનુભવે છે, બીજા કેટલાંક જીવો વિપાકોદય અપેક્ષાએ ઉભયમાં વેદના અનુભવતા નથી. આ બે વિકલ્પ સૂત્રમાં નથી, કેમકે બે સ્થાનનો અધિકાર ચાલે છે.
સૂત્રોક્ત બે વિકલ્પ સર્વે જીવોમાં ચોવીશ દંડક વડે પ્રરૂપતા કહે છે : તૈરયિકો. આદિ પ્રાયઃ સુગમ છે. વિશેષ એ કે. “ત્યાં કે અન્ય' પાઠથી પંચેન્દ્રિય પર્યન્ત દંડક જાણવો. મનુષ્યોમાં વળી અભિલાપ વિશેષ છે જેમ હાય જુથા* સૂત્રકાર પણ મનુષ્ય હતા. આ કારણથી પરોક્ષરૂપ દૂરના કથન ભૂત o શબ્દ છોડીને મનુષ્ય સૂત્રમાં ૪ એવો નિર્દેશ કર્યો. કેમકે મનુષ્યભવના સ્વીકારી પ્રત્યક્ષ આસનવાસી મ્ શબ્દનો વિષય છે, તેથી જ કહે છે - મનુષ્ય સિવાય વ્યંતર, જ્યોતિક, વૈમાનિક સરખા અમિતાપવાળા છે.
શંકા-પહેલા સૂત્રમાં જ જ્યોતિક અને વૈમાનિકનો વિવક્ષિત અર્થ કહ્યો છે તો ફરી તેને અહીં કેમ લીધા ? (સમાધાન] પ્રથમ સૂરમાં તેમને અનુષ્ઠાન કળા દશાવવાના પ્રસંગ ભેદથી કહાા છે, અહીં તો દંડકના કમ વડે સામાન્યથી કહ્યા છે તેવી દોષ નથી. અહીં દેખાય છે, તે સૂત્રોમાં વિશેષનું કથન હોવા છતાં સામાન્યનું કથન પણ છે, સામાન્યમાં વિશેષનું કથન હોય જ • ત્યાં રહેલા વેદના વેદે એમ કહ્યું તેથી નારકાદિ ગતિ-આગતિનું નિરૂપણ કરે છે
- સૂત્ર-૩૮ :
[૧] નૈરમિકોને બે ગતિ, બે આગતિ કહી છે • નૈરસિક, નકને વિશે ઉત્પન્ન થતો મનુષ્યો કે પંચેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય. તે ઐરમિકપણાને છોડતો મનુષ્ય કે પંચેન્દ્રિય તિચિપણામાં જાય. એ રીતે અસુરકુમારે પણ જાણવા. વિશેષ એ કે • અમુકુમાર અસુરકુમારવને છોડતો મનુષ્યપણા કે તિચિ યોનિકપણામાં જય. એ રીતે સર્વે દેવો જવા.
]િ પૃeતીકાયિકોને બે ગતિ, બે આગતિ કહી છે . પૃવીકાયિક, પૃથવીકાયને વિશે ઉત્પન્ન થતાં પૃવીકાય કે નોપૃથ્વીકાયમાંથી આવે. પૃવીકાયિક, પૃવીકાપણાને છોડતો પૃવીકાયિકત્વ કે નોપૃવીકારિકત્વમાં જય. મનુષ્યો સુધી આ પ્રમાણે કહેલું..
• વિવેચન-૩૮ :
સગપાઠ સુગમ છે. વિશેષ એ કે - નાસ્કો, આધારભૂત મનુષ્ય અને તિર્થય ગતિ સ્વરૂપ બે ગતિમાં જેમનું ગમન છે તે બે ગતિવાળા છે. તથા અવધિભૂત મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાંથી આવે છે. જેને નાકાયુ ઉદયમાં આવેલ છે તે નાક કહેવાય છે, તેથી “નાકોની મળે" એમ કહ્યું. ઉદ્દેશકમના વિષયમથી પ્રથમ વાકય વડે આગતિ કહી. જે મનુષ્યપણા આદિમાંથી નાકમાં ગયેલ તે જ આ નાક, બીજા નહીં. આ કથનથી એકાંત અતિત્યપણાનું ખંડન કર્યું. “સર્વચા છોડતો'' અહીં ભૂત